ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સ્પિનર શેન વોર્નનું કેટલાક સમય પહેલાજ નિધન થઈ ગયું શેન વોર્ન થાઈલેન્ડમાં હતા શેન વોર્ડ પોતાના વીલા પર હતા અને તેઓ મૃત હાલતમાં મળ્યા બતાવામાં આવ્યું આવી રહ્યું છેકે વોર્નને હ!દયરોગનો હુ!મલો થયો હતો એટલે તેઓ નિધન પામ્યા દુનિયાના મહાન સ્પિનર શેન વોર્ન ભલે ઓસ્ટ્રેલિયા.
તરફથી ક્રિકેટ રમતા હોય પરંતુ એમને ચાહનનારા પુરી દુનિયામાં હતા શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969માં ઓસ્ટ્રેલિયાના ફર્ટિનીટી ગુલિમા થયો હતો વર્ષ 1992માં એમણે નેશનલ ક્રિકેટથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી એમની કમાલની બોલિંગથી મોટા મોટા બેટ્સમેન પણ ટકી શકતા ન હતા શેન વોર્ને.
પોતાના ટેસ્ટ કરિયરમાં 708 વિકટ અને વનડે કરિયરમાં 293 વિકેટ લીધી હતી વોર્ને ગયા દિવસોમાં જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી શેન વોર્ને યુક્રેનના પક્ષમાં સંદેશ લખ્યો અને રશિયાની કાર્યવાહીને પુરી રીતે ખોટી બતાવી હતી પરંતુ અચાનક.
વોર્નના નિધનની ખબરથી દરેક હેરાન છે એક ખબર મુજબ શેન વોર્ન બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કરવા માંગતા હતા એમને અહીંના એક્ટરથી બહુ લગાવ હતો વર્ષ 2015માં એમણે કેટલીયે સ્ક્રીપ્ટમાં કામ પણ કર્યું પરંતુ વાત ન બની પરંતુ વોર્નના અચાનક નિધનથી પુરી દુનિયાને મોટો ઝટકો લાગ્યો છે.