Cli

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે ભારતીય ગર્લફ્રેન્ડથી કર્યા લગ્ન…

Bollywood/Entertainment Life Style

ગ્લેન મેક્સવેલે આપણા ભારતીય ગર્લફ્રેન્ડથી 18 માર્ચના રોજ વિની રમણ સાથે ક્રિશ્ચયન ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન કર્યા તેની તસ્વીર મેક્સવેલ અને વિનીએ પોતાના સોસીયલ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી હવે બંનેના લગ્નનો ખાસ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને.

તમિલ રીત રિવાજ મુજબ લગ્ન કરતા જોવા મળ્યા વિડીઓમાં મેક્સવેલ ભારતીય દુલ્હાના રૂપમાં શેરવાની પહેરેલ જોવા મળી રહ્યા છે સાથે હાથમાં વરમાળા લઈને એમની દુલહનની રાહ જોઈ રહ્યા છે એમનો એ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એમાં મેક્સવેલ એમની પત્નીની રાહ જોતા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

જયારે દુલહન બનેલ વીણી પણ ઠૂમકા લગાવતી પોતાના દુલ્હા મેક્સવેલ જોડે પહોંચી રહી છે વિડિઓ ખુબ મજેદાર છે બંનેની ભારતીય પરંપરા મુજબ થયા લગ્નની ફોટો સીએસકેએ શેર કરી છે ચેન્નાઇ સુપર કિંગે બંનેની ફોટો શેર કરીને કેપશનમાં લખ્યું છે મેક્સવેલ બન્યા ચેન્નાઇના દુલ્હો લગ્નની શુભકામનાઓ તમારી નવી પાર્ટનરશીપમાં ખુબજ સીટીઓ વાગે.

જણાવી દઈએ વીણી અને મેક્સવેલ લાંબા સમયથી એકબીજા સાથે સંબંધમાં છે લાંબા સમય સંબંધમાં રહ્યા પછી બંનેએ 18 માર્ચ 2022ના રોજ લગ્ન કર્યા લગ્ન કરવા માટે મેક્સવેલ પાકિસ્તાન પ્રવાસે નથી ગયા સાથે આઇપીએલ 2022ની શરૂઆતની મેચોને નહીં રમવાનો નિર્ણય પણ લીધો છે બંનેને લગ્નજીવનની શુભકામનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *