ટીવીના કોમેડિયન સ્ટાર કૃષ્ણા અભિષેકની પત્ની ખાસ કરીને સોસીયલ મીડિયા દ્વારા તસ્વીર શેર કરતી રહે છે અહીં તસ્વીરમાં તેઓ હદથી વધુ બોલ્ડ જોવા મળી રહી છે હાલમાં કૃષ્ણા ની પત્ની કાશ્મીરા શાહે પોતા ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે તેમાં કશ્મીરા બોલ્ડનેસની હદો પાર કરતા જોવા મળી રહી છે.
કાશ્મીર શાહની ઉંમર 50 વર્ષ છે પરંતુ અહીં તસ્વીર જોઈને કોઈ કહે નહીં કે તેની ઉંમર આટલી હશે સ્વિમિંગ પુલમાં ચીલ કરી રહેલ કાશ્મીરા પોતાની ટોન્ડ બોડીમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી તસ્વીરમાં કાશ્મીર સખત ગરમીમાં સ્વિમિંગ પુલની મજા માણી રહી છે તેના પર ફેન્સ અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે.
કાશ્મીરાએ જે તસ્વીર શેર કરી છે તેમાં તેઓ ગોગલ્સ પહેરેલ છે લાલ કલરની બિકિનમાં તેઓ અલગ અલગ પોઝ આપ્યા પરંતુ અહીં તેની તસ્વીર પર ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે ફેન્સ કહી રહ્યા છેકે કશ્મીરા એ હદની બહાર ફિલ્ટર નો ઉપયોગ કર્યો છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.