ગયા દિવસોમા પંજાબી સિંગર સીધુ મોસેવાલા ને કેટલાય બદમાશોએ મોતને ઘાટ ઉતાર્યા હતા સીધુનો ગાયિકી સાથે સાથે વિવાદોથી પણ સબંધ હતો સિંધુની એક ગીતનો ચાર્જ કેટલાય લાખ લેતા હતા તેના સાથે એમને મોંઘી લકઝયુરીસ ગાડીઓનો પણ શોખ હતો સીધું જયારે કોંગ્રેસ તફરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા.
ત્યારે ટોયોટોફોર્ચ્યુનર અને જીપ જેવી મોંઘી ગાડીઓ હોવાની જાણકારી આપી હતી તેના શિવાય સીધું જોડે કાળી અને સફેદ રંગની રેન્જરોવર કાર હતી તેના સિવાય એમની ગાડીઓના કલેક્શનમાં મર્સીડીઝ AMG63 અને મસ્ટેન જેવી મોંઘી ગાડીઓ પણ સામેલ છે સીધુ મોસેવાલાના ચૂંટણી એફિડેવિટ મુજબ એમની જોડે પાંચ લાખ રોકડ.
અને બેંકમાં 5 કરોડ રોકડ સાથે 18 લાખની જવેલરી અને પ્રોપર્ટીને સાથે લગભગ 8 કરોડ રૂપિયાની સંપત્તિ હતી બીજી બાજુ સીધુ પર નજર રાખનાર કેટલીયે વેબસાઈટ મુજબ એમના ગીતનો ચાર્જ અને યૂટ્યૂબ વિડીઓની માહિતી મુજબ એમની કુલ સંપત્તિ 30 કરોડ બતાવાઈ રહી છે મિત્રો તમે પણ સિંધુને પસંદ કરતા હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.