રણવીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા એમની તસ્વીર અને વિડીઓએ સોસીયલ મીડિયામાં કબ્જો જમાવેલ છે હવે રણવીર અને અલિયા પ્રેમમાં ડૂબેલ એક તસ્વીર સામે આવી છે પરંતુ જણાવી દઈએ આ કોઈ લેટેસ્ટ તસ્વીર નથી પરંતુ વર્ષો જૂની તસ્વીર છે અને આ રણવીર અને આલિયાનું પહેલું ફોટોશૂટ બતાવાઈ રહ્યું છે.
હકીકતમાં બૉલીવુડ ડાયરેક્ટર સંજય લીલા ભણશાલી એક્ટર રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ કરવા માંગતા એ સમયે કરવામાં આવેલ ફોટોશૂટ છે પરંતુ કારણોસર ફિલ્મ બની ન શકી આલિયા ભટ્ટ એ સમયે 11 વર્ષની હતી અને રણવીર કપૂર 21 વર્ષના હતા એ દિવસોને યાદ કરતા આલિયા ભટ્ટે જુના.
ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રણવીર એ સમયે સંજય લીલા ભણશાલીની ફિલ્મ અસિસ્ટ કરી રહ્યા હતા મારે એમની સાથે એક ફોટોશૂટ કરાવવાનું હતું મારે એમના ખભા પર માથું રખવાનું હતું મને એ સમયે બહુ શરમ આવી રહી હતી હકીકતમાં સંજય લીલા ભણશાલી એ સમયે બાલીકા વધૂની રીમેક બનાવવાના હતા.
એ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર કપૂરને કાસ્ટ કરવાના હતા પરંતુ કારણોસર આ ફિલ્મ બની ન શકી આલિયા ભટ્ટ પણ ઘણીવાર જણાવી ચુકી છેકે તેને રણવીરને સાથે 11 વર્ષની ઉમરમાંજ પ્રેમ થઈ ગયો હતો પરંતુ હકીકત એછે કે આલિયા ભટ્ટનુ નામ રણવીર કપૂર પહેલા અન્ય સ્ટાર સાથે જોડાઈ ચૂક્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.