Cli
રાત્રે સાવજોનું ટોળું ગામમાં ધસી આવતા જ દોડધામ મચી, ફટાફટ બારણાં થયા બંધ...

રાત્રે સાવજોનું ટોળું ગામમાં ધસી આવતા જ દોડધામ મચી, ફટાફટ બારણાં થયા બંધ…

Breaking

ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં દેખાતા પ્રાણીઓમાં સૌથી શક્તિશાળી અને આક્રમક સિંહ જો વાસ્તવિકતા માં આપણી સામે આવી જાય તો શું હાલત થાય એ કલ્પના જ ઘણી વાર ધ્રુજાવી દે છે પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર બે વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે જેમાં એક સિંહ ગામના.

નજીક ધોરા દિવસે ફરતો જોવા મળે છે બિજા વિડીઓ માં સિહંણ સાથે સિહંના બચ્ચાઓનુ ટોળુ ગામની ગલીઓ માં ફરતુ જોવા મળે છે આ વિડીઓ માં ગામની ગલીઓ સુમસામ બની જાય છે રસ્તાઓ ખાલીખમ થઈ જાય છે લોકો દોડાદોડ પોતાના ઘરમાં ચાલ્યા જાય છે વાઈરલ થયેલા આ વિડીયોની.

વન્યવિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે અમેરેલી જીલ્લાના રાજુલા ના કોવાયા ગામનો આ વિડીઓ છે જેમાં અવાર નવાર સિંહ ગામમાં લટાર મારતાં જોવા મળે છે ગુજરાતમાં આવેલા જુનાગઢ ગીર વિસ્તારમાં સિંહ ની બહોળી સંખ્યા છે આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં સિંહ.

જોવા મળે એ નવાઈ ની વાત નથી ઘણી વાર અમરેલી ના ગ્રામીણ વિસ્તારોમાં સિંહ જોવા મળે છે કોવાયા ગામમાં સિંહ કે સિહંણ લોકોને નુકસાન પહોંચાડ્યું નથી પરંતુ ખોરાકની શોધમાં અવારનવાર સિંહો ગામડાઓ માં ધસી આવતા લોકો જીવનું જોખમ અનુભવે છે આ ઘટના બાદ કોવાયા.

ગામના લોકોમાં ફફડાટ વ્યાપી જતા તેમને વન્યવિભાગને આ બાબતની જાણ કરી હતી સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાયરલ થઈ રહ્યા છે જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપીને લોકોની સુરક્ષાની માગં કરતા પણ જોવા મળે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *