કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન બાદ બંને રીશેપ્શન આપી રહ્યાછે તે પાર્ટીમાં બોલીવુડના બધા મોટા સુપરસ્ટારને બોલાવામાં આવ્યા છે પરંતુ કેટલાક લોકો આ લગ્નથી એટલા નારાજ થઈ ગયા છેકે આ પાર્ટીને બાયકોટ કરવાનું વિચારી લીધું છે નવાઈની વાત તેછે અહીં એ લોકો એવું વિચારી રહ્યા છે જેમને કેટરિનાથી સારો સબંધ હતો.
લિસ્ટમાં પ્રથમ નામ તો કેટરીના કૈફના પૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાનનું નામ આવે છે મીડિયા રિપોર્ટ મુજબ કેટરીના કૈફે ખુદ સલમાન ખાનને પાર્ટીનું આમંત્રણ આપ્યું છે પરંતુ તેઓ આ પાર્ટીમાં સામેલ નહીં થાય સ્વાભિક છે એમને વિકી કૌશલથી કેટરીના કૈફે લગ્ન કર્યા તે પસંદ આવી રહ્યું ન હોય લિસ્ટમાં બીજું નામ સલમાન ખાનનો પરિવાર છે.
જણાવી દઈએ સલમાનની બહેનો કેટરીનાની ખાસ મિત્ર છે પરંતુ તેઓ પોતાના ભાઈની જેમ કેટરીના કૈફની પાર્ટીથી દૂર રહેવાની છે લિસ્ટમાં ત્રીજું નામ શાહરુખ ખાનનું છે આર્યનના જેલ ગયાબાદ શાહરુખ ક્યાંય પણ જવાનું ટાળી રહ્યા છે એમને લાગે છેકે એમના પુત્રને પાવડર કેશમાં પકડાયા બાદ એમની ઈજ્જતને બહુ ઠેસ પહોંચી છે.
એટલા માટે શાહરુખ આ પાર્ટીમાં સામેલ નહીં થાય લિસ્ટમાં ત્રીજા નંબરમાં રણવીર કપૂરનું નામ છે તેઓ આ પાર્ટીમાં આવશે તો જૂની વાતો ઉછળશે તેથી રણવીર અને આલિયા ભટ્ટના સંબંધમાં કડવાશ આવી શકે છે એક સમયે ખાસ મિત્ર રહી ચૂકેલ જોન અબ્રાહમ પણ આ પાર્ટીમાંસામેલ નહીં થાય તેના સિવાય પ્રિયંકા ચોપડા પણ આ પાર્ટીમાં નહીં આવે.