Cli

કો!રોના કહેર બોલીવુડમાં કરિશ્મા કપૂરની પાર્ટીમાંથી વધુ 6 એક્ટર પોઝિટિવ…

Bollywood/Entertainment Breaking

કો!રોના નામ પર આમ લોકોને ભાષણ આપવા વાળા બૉલીવુડ સ્ટાર ખુદ નિયમોનું ધજીયા ઉડાવી રહ્યા છે કરણ જોહરની પાર્ટી માંથી પાછળના દિવસોમાં એવું જોવા મળ્યું હતું કરણ જોહરની પાર્ટી માંથી આવ્યા બાદ કરીના કપૂર અમ્રિતા અરોડા મહિમ કપૂર સનાયા કપૂર કો!રોના સંક્રમિત થઈ ગયા હતા.

કો!રોના માંથી સારું થતા આ એક્ટર ફરીથી નિયમોની ધજીયા ઉડાવવા લાગ્યા ક્રિસમસ પર કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂરે પોતાના ઘરે એક પાર્ટી રાખી હતી આ પાર્ટીમાં સામેલ થયા બાદ અર્જુન કપૂર તેમની બહેન અંશુલા કપૂર સોનમ કપૂરની બહેન રિયા કપૂર તેમના પતિ કરણ ભૂલાણી અને મલાઈકા અરોડા કો!રોના સંક્રમિત થઈ ગયા છે.

આ પાર્ટીમાં કરીના કપૂર અને અમૃતા અરોડા પહોંચી હતી મા!સ્ક બાંધ્યાં વગરજ આ લોકોએ પાર્ટી કરી અને નિયમોની ખુબ ધજીયા ઉડાવી નવાઈ ની વાત એ છેકે આ પાર્ટીમાં જતા પહેલા એક દિવસ પહેલાજ અમ્રિતા રોડ અને કરીના કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો કો!રોનામાં પણ આ સ્ટારની પાર્ટીઓ રોકાઈ નથી રહી.

પછી એજ સ્ટાર લોકોને દોષ આપે છેકે તેઓ આવા કો!રોના વાયરસમાં પણ પોતાના ઘરે નથી બેસતા જયારે તેઓ ખુદ નિયમોની એસીતેસી કરીને રોજ પાર્ટીઓમાં ઘુમતા નજરે પડે છે મિત્રો તમારે શું કહેવું છે આવા સલાહ આપતા અને ખુદ સાંભળ ન રાખતા બોલીવુડના કેટલાક સ્ટાર વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *