Cli

UPSC પાસ કરનાર આસ્થા જૈન સામે કેમ ઉઠ્યા છેતરપિંડીના સવાલો? જાણો શું છે વિવાદ

Uncategorized

યુપીએસસી નું રિઝલ્ટ હમણાં જ જાહેર થયું છે જે લોકો પાસ થયા એ લોકોની સ્ટોરી સ્ટ્રગલ બધાની વાતો થઈ આ રિઝલ્ટ જાહેર થયા પછી એક બે કોન્ટ્રોવર્સી પણ થઈ એવા જ એક વિવાદની વાત કરવી છે નામ છે આસ્થા જૈન અને નવમો રેન્ક આવ્યો છે. સોશિયલ મીડિયા પર upપીએસસી સામે અઢડક સવાલો આ વિષય પર ઉઠ્યા છે કે આસ્થાનું સિલેક્શન કેવી રીતના થયું કારણ કે પહેલા આસ્થાએ જ્યારે પરીક્ષા આપી હતી ત્યારે જનરલ કેટેગરીમાં હતી અને અચાનકથી આ પરીક્ષામાં એઈડબલ્યુએસમાં કેવી રીતના આવી ગઈ નમસ્કાર આપની સાથે હું છું પાયલ સોશિયલ મીડિયા પર બે ફોટો વાયરલ થયા જે upુપીએસસીની માર્કશીટના હતા માર્કશીટ છે

આસ્થા જૈનની જેમાં આસ્થા જૈનને upુપીએસસી 2014 ની પરીક્ષામાં જનરલ કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા હતા. upુપીએસસી 2025 ની પરીક્ષાની માર્કશીટમાં એમની બાજુમાંઈડબલયએસ લખેલું છે એટલેઈડબલએસ ની શ્રેણીમાં એ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થયા પછી અનેક સવાલો થયા સરકારી સેવામાં જોડાયેલા લોકોએ સવાલ કર્યા કે એ એકવાર જ્યારે જનરલ કેટેગરીમાં હતા તો અચાનકથી કેવી રીતના એટલા ગરીબ થઈ ગયા કે ઈડબલ્યુએસ શ્રેણીમાં આવી ગયા. લોકો આને સિસ્ટમનો દુરુપયોગ કરી અને ખોટી રીતના ફોર્મ બનાવી અને એટલે જે આવકનો દાખલો છે એ ખોટી રીતના બનાવીઈડબલએસમાં એમણે ફોર્મ ભર્યું છે એ બધા ઉપર સવાલ કરવા લાગ્યા. બંને માર્કશીટ જોઈએ તો એમાં દેખાય છે કે 2024 માં આસ્થા જૈનની માર્કશીટમાં કુલ 900 અને 69 ગુણ દેખાય છે 2025 ની માર્કશીટમાં 1033 ગુણ દેખાય છે

નવમો નંબર છે અને બાજુમાંઈડબલએસ લખેલું છે આ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ કે આઈપીએસ બન્યા પછી એ ગરીબ કેવી રીતના થઈ ગયાઈડબલએસ એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન હોય છે એ એવા લોકોની પેટાશ્રેણી છે જેમની વાર્ષિક કુટુંબિક આવક 8 લાખ કરતા ઓછી હોય છે અને એટલે એટલે જ આ વિવાદ વધારે થયો. જો કે upુપીએસસી પર થયેલા વિવાદોમાં તો બહુ જ બધા ઉદાહરણો છે 2022 નો એક કેસ યાદ કરાવવો છે જેમાં 2022 માં પૂજા ખેડકરે upુપીએસસીની પરીક્ષા 2022 માં આપી હતી 821 મો રેન્ક હતું એના પછી એ અધિકારી બન્યા અને અધિકારી બન્યા પછી ખબર પડી કે ઓબીસીનું સર્ટિફિકેટ અને સાથે જ પીએચનું સર્ટિફિકેટ એટલે ફિઝિકલી હેન્ડીકેપનું સર્ટિફિકેટ બંને એમાં છે અને એના કારણે એ સારા અધિકારી બની શક્યા એટલે ઉપરની કેટેગરીમાં આવી ગયા કારણ કે એ બે ખોટી રીતના ફોર્મ એમાં ભરેલા હતા

એટલે એમાં બંને સર્ટિફિકેટ નાખેલા હતા એના પછી થોડા સમય એમણે જ્યારે કામ કર્યું અને પછી પરદાફાશ થઈ ગયો કે ખોટા સર્ટિફિકેટના આધારે એ અધિકારી બન્યા હતા અને પછી એમને એમની સામે એક્શન પણ લેવામાં આવ્યા એટલે 2022 નો એ કેસ યાદ કરીએ કે કેવી રીતના ખોટી રીતના સર્ટિફિકેટ ભરી અને પછી લોકો પાસ થઈ અને અધિકારી બની જતા હોય છે આસ્થા જૈનના કેસમાં પણ લોકો એ જ શંકા કરી રહ્યા છે કેઈડબલયુએસમાં ફોર્મ કેવી રીતના ભરાયું આસ્થા જૈનની ની વાત કરીએ તો આસ્થા જઈને ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના રહેવાસી છે. એ ગરીબ પરિવારમાંથી આવે છે. અહેવાલો અનુસાર તેમના પિતા એક નાના કરિયાણાની દુકાન ચલાવે છે. upપીએસસી 2024 માં 186 મો ક્રમ આવ્યો હતો. આઈપીએસ અધિકારી બન્યા હતા. આ વખતે upપીએસસી 2025 માં નવમો ક્રમ આવ્યો છે જેનો અર્થ એ થાય છે

કે એ આઈએસમાં પણ પસંદ થઈ શકે છે. upપીએસસી પરીક્ષાની જે પ્રક્રિયાઓ છે એના ઉપર બહુ બધા સવાલો આ ફોટો વાયરલ થયા પછી થયા છે. આમ તો upુપીએસસી ઉપર ઢડક સવાલો હોય જ છે. upુપીએસસી પરીક્ષામાં પ્રક્રિયામાં અનામત શ્રેણીનો જે વિષય છે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે એ અનામત પર અનેક વાર ચર્ચાઓ થતી હોય upપીએસસી હોયજીપીએસસી કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાના રિઝલ્ટ આવે ત્યારે ભૂતકાળમાં પણ આવા અનેક ઉદાહરણો બન્યા છે જેમાંથી એક ઉદાહરણ મેં તમને હમણાં જ આપ્યું જો કે આખા કેસમાં તપાસ એ upપીએસસીએ કેવી રીતનાઈડબલએસ ને કન્સીડર કર્યું છેઈડબલયુએસ નું ફોર્મ કેવી રીતના ભરવામાં આવ્યું એટલે કેઈડબલએસનું આવકનું પ્રમાણપત્ર એ કેવી રીતના લાવ્યા એ બધા જ જવાબો એ અધિકારી આપી આપી શકે જેણે એ લેટર બનાવીને આપ્યું છે યુપીએસસી જવાબ આપી શકે કે કેવી રીતના એઈડબલયુએસ કેટેગરીમાં આવે છે. તો હવે આ વિવાદમાં આસ્થા જૈન શું કહે છે એના ઉપર પણ નજર રહેવાની છે કારણ કે એમની પ્રતિક્રિયા અત્યાર સુધી આવી નથી એમનો પક્ષ જાણવો પણ ખૂબ જરૂરી છે એ શું કહે છે એ પણ જોઈશું પણ અત્યારે તો આ કોન્ટ્રોવર્સી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એમની સાથે પરીક્ષા દેનારા લોકો સોશિયલ મીડિયા પર આવી અને લખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *