તારક મહેતા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ શૈલેષ લોઢા પર પાછો વાર કર્યો છે શૈલેશે શો છોડ્યો ખબરથી અત્યારે બબાલ મચેલ છે લોકો લગાતાર માંગ કરી રહ્યા છેકે શૈલેષને પાછો શોમાં લાવવામાં આવે શૈલેશે શો છોડવા પર હજુ કોઈ ચોખવટ નથી કરી પરંતુ ગઈ ક્લે એક પોસ્ટ કરીને તિર મા!ર્યું હતું આ પોસ્ટ સામેં આવતાજ અસિત મોદી પણ સામે આવી ગયા છે.
આજતકને આપેલા ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું મને સમજમાં નથી આવતુંકે આ ક્યાં સૂત્રો છે જેઓ અફવા ફેલાવી રહ્યા છે નહીં શૈલેષે હજુ કોઈ ઓફિસિયલ બયાન આપ્યુંકે મેં હજુ કોઈ એવું કહ્યું પરંતુ છેલ્લા 2 દિવસથી આ ન્યુઝે પરેશાન કરી દીધા છે અને કંઈક થસે તો પણ તેની જાણકાર જરૂર આપવામાં આવશે.
તેના બાદ અસિત મોદીએ કહ્યું શો એક પરિવારની જેમછે મેં છેલ્લા 14 વર્ષથી ટિમને જોડી રાખવાની કોશિશ કરી છે પરિવારછે તો ઉતાર ચડાવ આવતા રહશે દરેક દિવસો તો સારા હોઈ શકે શો દરેક માટે સમાન છે અને તેના માટે નિયમ કાનૂન પણ બધા માટે એક હોય છે તેને જોડાયેલ દરેકે ડિસેપ્લેનથી ચાલવું પડશે.
કોઈ પોતાની મન મરજી નહીં કરી શકે આવા પ્રકારની અફવાઓ પરેશાન કરે છે અને મેં હંમેશા કોશિશ કરી છેકે કોઈ પણ મારાથી દુઃખી નહીં રહે અને કંઈ વાંધો પણ હોય તો તેનું સોલ્યુસન કાઢવાની પુરી કોશિશ કરવામાં આવશે શૈલેષ લોઢા છેલ્લા 1 મહિનાથી શોનું શુટિંગ નથી કરી રહ્યા નથી તેના બાદ શોને છોડવાની વાત સામે આવી છે.