પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાને કોઈ જાન ગયા છો જગતમેં જુદા રહ પાયે ના કોઈ એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં જે પ્રેમીકા માટે પ્રેમી જેલ માં ગયો એ જ પ્રેમીકા થી જેલમાંથી બહાર આવીને પોલીસ સ્ટેશન માં જ લગ્ન કરે છે આ કિસ્સો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી.
જે એક ફિલ્મ ઢબની પ્રેમ કહાની માફક છે જેમા પ્રતાપગઢ માંધાતા કોતરવાલી પોલીસ સ્ટેશન માં એક યુવક અને યુવતીના લગ્ન થઈ રહ્યા હતા જેમની રીયલ લાઈફ પ્રેમ કહાની એક વર્ષ પહેલાંની હતી જે આપને અમે જણાવીશું પ્રતાપગઢના રહેવાસી ઉજાલા અને આકાશ બે વર્ષ થી એકબીજાને દિલોજાનથી.
પ્રેમ કરતા હતા એમનો પ્રેમ જગજાહેર હતો એમબીજાના પ્રેમમાં જીવવા મરવાની સાથે કસમો ખાધેલી બંને એકબીજા થી લગ્ન કરવા માંગતા હતા પરંતુ યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો ગુસ્સે થઈને વર્ષ 2021 માં યુવતીના પિતાએ આકાશ પર માંધાતા કોતવાલી પોલીસ સ્ટેશન માં પોતાની.
પુત્રીની છે!ડતી કરવાનો આરોપ લગાડી અને યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો પોલીસે છે!ડતીના ગુનામાં આકાશની પણ ધરપકડ કરીને જેલમાં ધકેલી દિધો તાજેતરમાં અદાલતની કાર્યવાહી માં આકાશ જેલમાંથી છુટી ગયો આકાશ જેલમાંથી છુટતા જ પોતાની પ્રેમિકા ઉજાલા સાથે માંધાતા કોતવાલી પોલીસ.
સ્ટેશનમાં પહોંચ્યો અને પ્રેમીકાની સહમતી અને પોતાની સહમતી સાથે બેયના બાલીક હોવાના પુરાવા પેશ કરીને પોલીસ સામે લગ્ન કરવાની માગં કરી પોલીસે ગામલોકોને ને બોલાવ્યા આ મામલાને શાતં કરવા બંનેના પરિવારજનો ને સમજાવ્યા આખરે પરીવારજનો માન્યા અને પોલીસ.
સ્ટેશનમા જ બંને એ એકબીજા ના ગળામાં ફુલ હાર પહેરાવી ને લગ્ન કર્યા પરીવારોએ એ બંને ના લગ્ન નો સ્વિકાર કરી ઘેર ધામધૂમથી લગ્ન કર્યા આકાશ અને ઉજાલા બંને હાલ સુખી લગ્નજીવન વ્યતીત કરી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.