Cli

ટાઇગર શ્રોફનો હોટ લુક જોતા જ દિશા પટનીએ ખોયો હોશ અને કહી દીધું કંઈક આવું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડમાં સ્ટાર કિડ બનીને આવવું કોઈ મોટી વાત નથી પરંતુ સ્ટારકિડ બનીને એક અલગ જ ઓળખાણ બનાવવી મોટી વાત છે એવાજ એક સ્ટારકિડ છે ટાઇગર શ્રોફ તેઓ પોતાના ફિટનેશ અને અભિનય માટે ખુબજ લોકપ્રિય છે જણાવી દઈએ ટાઇગર અને અક્ષય કુમાર એમની આવનાર ફિલ્મ બડે મિયાં છોટે મિયામાં કામ કરી રહ્યા છે.

હાલમાજ એ ફિલ્મનો પ્રોમો રિલીઝ કર્યો જેને ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા પટનીએ પસંદ કરીને ખુબજ વખાણ કર્યા હતા અભિનેત્રી દિશા પટનીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં ટાઇગરના એ લુકની સ્ટોરી શેર કરી છે જેમાં દિશાએ લખ્યું છેકે ટાઇગર તુમ બહુત હોટ હો દિશા ઘણીવાર બોયફ્રેડ ટાઇગર શ્રોફ.

સાથે જોવા મળતી હોય છે જણાવી દઈએ ટાઇગર શ્રોફ અને અક્ષય કુમારની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે જેને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે ટ્રેલરને ટાઇગર શ્રોફ સાથે અક્ષય કુમારે પણ શેર કર્યું હતું જેમાં બંને સ્ટારની જબરજસ્ત એક્શન બતાવામાં આવી છે મિત્રો તમે જોયું કે નહીં ટ્રેલર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *