Cli

ફસાઈ ગયો નોકર ! હવે એ નોકર પણ ફસાશે જે અનન્યાના કહેવા મુજબ આર્યન ખાનને સફેદ પાવડર આપવા જતો હતો…

Bollywood/Entertainment

આર્યન ખાનનો જે સફેદ પાવડરનો કેશ ચાલી રહ્યો છે તેમાં નવો વળાંક આવ્યો છે અનન્યાં અને આર્યનની પાવડરને લઈને વોસ્ટ્સેપમાં કરેલ ચેટનું રાજ હવે બહુ જલ્દી ખુલી શકે છે કારણ કે આ બન્ને વચ્ચેનો એક યુવક એનસીબીની પકડમાં આવી ગયોછે આ 24 વર્ષીય યુવક એક મોટા સુપર સ્ટારનો નોકર હોવાનું બહાર આવ્યું છે.

આ યુવક અનન્યાના કહેવા મુજબ આર્યનને સફેદ પાવડર આપતો હતો આ યુવકને મલાડમાંથી ધરપકડ કરવામાં આવી છે જયારે મળતી માહિતી મુજબ આ યુવક અનન્યાના કહેવા મુજબ આર્યન સુધી પાવડર પહોંચાડતો હતો આ વાત એનસીબીના એક સોર્સે દ્વારા બતાવવમાં આવી છે અનન્યા અને આર્યનની વોસ્ટએપ ચેટમાં આ યુવક મહત્વની કડી છે.

અનન્યા જે જવાબો આપી રહી હતી તેનાથી એનસીબી સંતુષ્ટ નહોતી જયારે અનન્યાને ફીરીથી સોમવારે બોલાવવમાં આવસે અને સાથે આ યુવકને પણ લાવવમાં આવશે જેમાં પૂછવામાં આવશે કે તેઓ આર્યન સુધી પાવડર પહોંચાડવામાં આ યુવકનો ઉપયોગ કરતી હતી જયારે એનસીબી દ્વારા જામીન મળે તે પહેલાં પુરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *