Cli

મુંબઈ પહોંચતા જ સામંથા રૂથ અલગ અંદાજમાં જોવા મળી બોલ્ડનેસની તમામ હદો પાર કરી…

Bollywood/Entertainment Breaking

સાઉથની સુપર સ્ટાર એક્ટર રશ્મિકા મંદાના અત્યારે મુંબઈમાં છે રશ્મિકા મંદાના અહીં મુંબઈમાં ક્રિટીક્સ રે!ડ ચોઈસ એવોર્ડ 2022માં હાજરી આપવા આવી હતી અહીં શો દરમિયાન રશ્મિકા લીલા કલરના હોટ કપડામાં પહોંચી હતી અહીં આવા કપડામાં જોવા મળતા સામંથાનો લુક બધાને ચોંકાવનાર હતો.

પતિ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા બાદ સામંથા અલગ અલગ વાતોને લઈને મીડિયામાં ચર્ચામાં રહે છે અહીં એકવાર ફરીથી એક અલગ લુકમાં જોવા મળતા અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે જણાવી દઈએ રશ્મિકા ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ 2022માં ભાગ લેવા ગઈકાલે રાત્રે મુંબઈ આવી પહોંચી હતી.

સામંથાએ આ દરમિયાન લમ્બો ટેલ ગાઉન ડ્રેસ પહેરીને આવી હતી જેને સાચવવામાં જ 3થી 4 લોકો તેની મદદ કરતા જોવા મળ્યા હતા ડ્રેસ એટલો ડીપમાં હતો કે તેઓ સોસીયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની હતી સામંથાએ આ લુકમાં મીડિયા સામે અલગ અલગ પોઝ આપતા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *