સાઉથના સુપર સ્ટાર યશ અત્યારે એમની આવનાર ફિલ્મ કેજીએફ 2ને લઈને ચર્ચામા છે જેમની એ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જબરજસ્ત ધમાલ મચાવવાની તૈયારીમાં છે પરંતુ તેના પહેલા યશ એમની ફેમિલી સાથે ખુબજ મજામાં છે એમની પત્ની રાધિકા પંડિત પણ સોસીયલ મીડિયામાં એકટીવ છે અને સમય સમયે.
તસ્વીર ફેન સામે શેર કરતી રહે છે એવામાં હાલમાં યશ પોતાના પરિવાર સાથે સાળીના લગ્નમાં પહોંચ્યા હતા જેની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં છવાઈ રહે છે ફિલ્મ સ્ટાર યશના પત્ની રાધિકા એમની બહેનના લગ્નની કેટલીક તસ્વીર શેર કરી છે જેના થકી એમની બહેન અને માસીને પણ ફેન્સને મળાવ્યા છે.
પોતાની સાળીના લગ્નમાં કેજીએફ સ્ટાર યશના પત્ની અને બાળકો સાથે પહોંચ્યા હતા જેની એક ઝલક રાધિકાએ સોસીયલ મીડિયામાં શેર કરી છે સાળીના લગ્નમાં પૂરો પરિવાર ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો જેમાં તેઓ ખુશ જોવા મળી રહ્યા છે જયારે પોતાની સાળી અને પરિવાર સાથે પણ ફોટો પડાવ્યા હતા જે તમે અહીં જોઈ શકો છો.