પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બાને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે એમ મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો આમ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધી યાં બેસાડી રાખ્યા એક આર્મીના જવાને વિડીયો બનાવી અને પોલીસ પાસે જ્યારે ન્યાયની ભીખ માંગવી પડે ત્યારે સવાલ એ થાય કે આપણો કાયદો અને વ્યવસ્થા કેવી રીતના કામ કામ કરે છે એકવિડીયો સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય દિવસથી વાયરલ થઈ રહ્યો છે
જેમાં એક આર્મીના જવાન એ પોતાના પરિવાર માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. હવે આર્મી જવાનનો વધુ એક વિડીયો આવ્યો છે જેમાં એવું કહી રહ્યા છે કે ન્યાય નહીં મળે તો હવે અમે આંદોલન કરીશું ગામના લોકો ભેગા થઈ અને અમારી અમારો અવાજ ઉઠાવીશું. હવે આર્મીના જવાને જ્યારે અવાજ ઉઠાવવાની વાત કરવી પડે ત્યારે જ સવાલ થાય કે ઘટના એવી શું હતી આખી ઘટના પર પ્રકાશ પાડીએ તો અકવાડા ગામ ભાવનગરમાં છે અને ત્યાં ઉત્તમભાઈ ગુઘાભાઈ બારૈયા છ દિવસ અગાઉ મંદિરેથી ઘરે જતા હતાઅને એ સમયે ગામમાં રહેતા વિશ્વદીપસિંહ ઉર્ફ ભોલુ ટેમુભા ગોહિલ નામનો એક વ્યક્તિ દારૂ પી અને ત્યાં ધમાલ કરી રહ્યા હતા તે જ સમયે ઉત્તમભાઈ બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા અને વિશ્વદીપસિંહએ એમને ઊભા રાખી અને પછી નશાની હાલ હાલતમાં માથાના ભાગે પાઈપ મારી જેના ડરના કારણે ઉત્તમભાઈ ઘરે જતા રહ્યા બાદમાં વિશ્વદીપે ફરીથી તેના મમ્મી ભાઈ અને કાકા સાથે ઉત્તમભાઈના ઘરે પહોંચી ઉત્તમભાઈના પિતા કાકા સહિત બધાને માર મારવાની વાત કરી પછી બંને જે પરિવાર છે આમને સામને આવી ગયા બંને પરિવાર આમને સામને આવ્યા પછી ઉત્તમભાઈ તેમજ વિશ્વદીપનીબંનેને ઈજા થઈ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જે બાદ ઘોઘા રોડ પોલીસના પીએસઆઈ ચૌધરીએ તપાસ શરૂ કરી ઉત્તમ તેમજ તેમના પરિવારના સભ્યોને પૂચપરચ માટે બોલાવી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી લીધી અને જેલ હવાલે કરાયા એવી વાત કરવામાં આવી પરંતુ સામા પક્ષે વિશ્વદીપ વિરુદ્ધ જ ફરિયાદ નોંધવામાં આવી એ એના પરિવારને લઈને આવ્યા હતા
એની સામે ફરિયાદ કેમ ન નોંધાઈ સારવાર માટે એને જ્યારે ખસેડવામાં આવ્યા બાદમાં રજા આપી ધરપકડ ન કરવામાં આવી એવા આરોપ પોલીસ પર લાગ્યા છે. ઉત્તમભાઈના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે વિશ્વદીપસિંહ વ્યાજ વટારાનો વ્યવહાર કરેછે જેના ઉપર જેટલા પરિવારના લોકો આવ્યા હતા એની સામે પોલીસે કાર્યવાહી નથી કરી પોલીસની કામગીરી એ ઢીલાશવાળી છે અને આવું એણે પહેલા પણ ગામમાં કરેલું છે ઉત્તમભાઈના બે પિત્રાઈ ભાઈઓ આર્મીમાં ફરજ બજાવે છે અને પછી એમનો એક વિડીયો અચાનકથી સામે આવે છે જે એવું કહે છે કે મારા પરિવારને ન્યાય જોઈએ છે એ એવું કહે છે કે અમે પોલીસ સાથે વાતચીત પણ કરી છે પોલીસ અમને સરખો જવાબ નથી આપતા અને હવે ફરી એકવાર આર્મીના જવાને એક વિડીયો બનાવીને એવું કહ્યું છે કે આપણે બધાએ ભેગું થવાનું છે ગામમાં અને મારા પરિવાર સાથે જ ખોટું થયું છે એટલે હુંઆર્મીમાં કામ કરું છું અને મારા પરિવાર સાથે આવું થાય પોલીસ મારા પરિવારની ફરિયાદ ન નોંધે મારા પરિવારનું સાંભળે નહીં તો આપણે ભેગા થઈ અને પોલીસને જગાડવી પડશે આર્મીના જવાનનો એ જૂનો વિડીયો પણ જુઓ જે તમે શરૂઆતમાં સંક્ષિપ્તમાં જોયો સાથે જ અત્યારે જે નવો વિડીયો બનાવ્યો છે
તે પણ જુઓ જય હિન્દ જય ભારત હું બારીયા વિશાલ બાબુભાઈ ભાવનગરથી જે હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છું અને મારથી મોટા ભાઈ કલ્પેશ બાબુભાઈ બારિયા હાલ લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અમારા બંને ભાઈ પરિવારથી દૂર રહીને ભારતીય સેનાની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે તો આ વીડિયોના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાયને લઈને અમે તમારી પાસે મદદ માંગી રહ્યા છીએ કે ઘટનાની વાત કરું તો તારીખ 16 10 ગુરુવારે રાત્રે વિશ્વદીપ છે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઉભેલો એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારિયા જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો તો એની ગાડી ઊભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે? તો મારા કાકાનો છોકરો એમ કહે છે કે હું મંદિરના કામેથી ઘરે જાવ છું તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કહે છે કે તુંમને પગે લાગ તો મારો કાકાનો છોકરો એને ઈ કરવાની ના પાડે છે તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી ઘરે વઈ આવે છે તો પાછળ પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટે મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘુસી જાય છે અને મારવા લાગે છે તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે તો આ ભોલો છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો ગમે પોલીસવાળો મારું કોઈ પણ ઉખાડી શકશે નહીં તમારે જેને ફોન કરવો હોય એને કરો મારી એટલી લાગવક છે એ ઉશ્કેરાઈને મારી બેન ઉપર પણ ગાળો દેવા મળ્યો અને એના ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો એ જોઈને મારાપપ્પા મારા કાકી અને મારા કાકાએ એને બચાવવા માટે એની વચ્ચે પડ્યા તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દી દીધા હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો ઊભો ઊભો જોઈ શકે તો આ રીતે પછી ફોલો પાછો એના ઘરે જાય છે એના ભાઈ એના કાકાને એના મમ્મીને લઈને પાછો આવે છે તો એના મમ્મી એને સમજાવવાને બદલે અહીંયા ઘરે આવીને જોર જોરથી ગાળો બોલવા મળે છે
એના કાકાને એ પણ જોર જોરથી ગાળો બોલવા મળે છે ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે એટલે એ લોકો એમ કહીજાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું આ રીતે મારી નાખવાની ધમકી આપી ને જતા રહે છે. પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બાને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆર વગર એમ મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો આમ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધી ત્યાં બેસાડી રાખ્યા આમ છતાં જો મારા કાકીને ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતાએને સવારે પાંચ વાગ્યા 5:30 વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશન ફરિયાદ લખવા આવે છે. છતાં એ લોકો પોલીસ પોલીસ ફરિયાદ લખતા નથી.
હાજીજી કરે છે બંને હાથ જોડે છે અને એ લોકો કહે છે કે તમે આવો કેસ ન લખો આ રીતે ફરિયાદ ન કરો છતાં મારા પપ્પાની આ રીતે ફરિયાદ કરે છે છતાં તો તમે કેમ કાચા કાગળમાં તમે ફરિયાદ લખો છો અને પછી સવારે સીધી 10 11 વાગ્યે સીધી પોલીસની ગાડી આવીને મારા પપ્પાને ડિટેન કરે છે અમે મદદ માંગી વારંવાર વિનંતી કરવા છતાં અમારી ફરિયાદ ન લેવા થોડા દિવસો પહેલા મારા પરિવાર સાથે જે ઘટના બની છે મારામારીની એના હસ્તગે મારાપરિવાર સાથે જે અન્યાય થયો છે એના માટે હું ન્યાય માંગવા માગુું છું. હું અને મારો ભાઈ બંને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી છે. સામેવાળો વ્યક્તિ છે જે પોલીસવાળી સાથે ઉચક બેઠક છે અને એ બુટલેગર છે. એના દ્વારા અમારી ઉપર ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે. અમારી હળવી કલમ લેવામાં આવી છે અને હું અને મારો નાનો ભાઈ બંને ઇન્ડિયન આર્મીમાં ફરજ બુજાવી છે અને તે માટે સૌને વિનંતી છે કે અમારે ન્યાય મળવામાં આવે. નમસ્કાર મિત્રો આજે અમે બંને આર્મી જવાનોના પરિવાર સાથે મુલાકાત કરી છે
સાથી મિત્ર આર્મી પણ આર્મીમાંથી પણ રજા મૂકીને આવ્યા છે ભાવનગરખાતે અકવાડા મુકામે ત્યારે ભાવનગરના એક મંત્રી તમામ આર્મી લોકોના દિવાળીના તહેવારમાં તેના ઘરે જઈને મીઠાઈઓ બાંટે છે ત્યારે મારે ભઈ વિનંતી છે વિનંતી કરવી છે તે મંત્રીને કે આ પરિવારની પણ એકવાર મુલાકાત લે અને આ પરિવારની વેદના સાંભળે કારણ કે આ આવારા તત્વો આ આર્મી જવાનના ઘરે ઘૂસી જાય છે આર્મી જવાન પણ જ્યારે સુરક્ષિત ન હોય ભાવનગર શહેરમાં તો આ પોલીસ દ્વારા જે કાયદાકીય કાર્યવાહી કરવી પડે તે પણ કરવામાં ન આવી હોય ત્યારે મારી વિનંતી છે ભાવનગરના એસપી સાહેબને કે આ લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે
અને જે છેડતીની કલમો છે અપગૃહ પ્રવેશનીકલમો છે તે કલમનો ઉમેરો કરવામાં આવે આર્મી પરિવારને ન્યાય મળે એ માટે આપણે તારીખ 25 તારીખે શનિવારે 10:30 વાગ્યે આર્મીમેનના ઘરે જઈને આપણે એને ન્યાય મળે એ માટે આપણે મદદ કરવાની છે લોકોને આહ્વાન કરું છું. એસપી સાહેબ આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબને હું મારા તરફથી મને ન્યાય મળે એની માટે હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત

 
	 
						 
						