Cli

આર્મી ચીફ જનરલે ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને શું સંકેત આપ્યા?

Uncategorized

આજે ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી એમણે આપેલા આ નિવેદન પછી ઘણા બધા સંકેતો આવી રહ્યા છે સૌથી પહેલા તો એમનું કહેવું કે આગામી યુદ્ધ ટૂંક સમયમાં થઈ શકે છે એ ખૂબ મોટી વાત છે હમણાં જ ભારત પાકિસ્તાન યુદ્ધની જે સમસ્યા હતી કે જે યુદ્ધ નો સમય હતો એમાંથી માંડ માંડ આપણે બહાર નીકળી અને હવે પોતાની જે ઉર્જા છે.

અને બધું જ છે આપણા અર્થતંત્રથી લઈને દેશ અને વિશ્વની વાતોમાં લગાડી રહ્યા છીએ ત્યારે ફરીથી જો યુદ્ધ આપણા બારણે ઊભું છે તો આપણે કેવી રીતના લડીશું અત્યારે તો જનરલ ચીફે એવું કહી દીધું છે કે યુદ્ધ ટૂંક સમયમાં થઈ શકે છે આપણે મજબૂત છીએ આપણે તૈયાર છીએ આ વખતે આપણે સાથે મળીને યુદ્ધ લડવાનું છે એટલે ઓપરેશન સિંદૂર બાદ સતત આપણે એ સાંભળ્યું છે કે ઓપરેશન સિંદૂર પૂર્ણ નથી થયું સીસ ફાયર થયું ત્યારે પણ એ જ શર્તે સીઝ ફાયર થયું હતું કે પાકિસ્તાન ફરીથી આવું કઈ જ હરકત નહીં કરે ફરીથી જો પાકિસ્તાન આવી હરકત કરશે તો એને એક્ટ ઓફ વોર માનવામાં આવશે.

બાદમાં બીજા દેશોનું આમાં ઇન્વોલ્વ થવું અમેરિકાનું સતત એવું કહેવું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ મધ્યસ્થી કરાવી છે અને ડોનલ્ડ ટ્રમ્પના કારણે ભારત પાકિસ્તાનના યુદ્ધની જે પરિસ્થિતિ હતી એ અટકી ગઈ છે. ભારત પર અમેરિકાનું એટલું બધું ટેરેફ લગાવું આ બધી જ વસ્તુઓ પછી પાકિસ્તાન ફરી કંઈક એવું કરે અને ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ આવે એવા અણસાર લાગી રહ્યા છે. યુદ્ધ જેવી સ્થિતિ આવે તો એના માટે ભલે આપણે તૈયાર હોઈએ પણ યુદ્ધ એ કોઈપણ દેશ માટે કોઈ સારી વસ્તુ નથી. જનરલ ત્રિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એવું કહ્યું કે આગામી યુદ્ધ ટૂંક સમયમાં આવી શકે છે. આપણે તે મુજબ તૈયાર પણ છીએ અને આપણે હવે ભેગા મળીને આ યુદ્ધ લડવાનું છે.

સાથે જ એમણે ઓપરેશન સિંદૂર દરમિયાન જે થયું એની પણ વિશેષ ચર્ચા કરી. એમણે કહ્યું કે સરકારે અમને ફ્રી હેન્ડસ આપી દીધા હતા. ઓપરેશનમાં અમે ચેસની ગેમ રમતા હતા. અમને નહોતી ખબર કે દુશ્મન આગામી ચાલ શું રમવાના છે અમને કઈ જ નહોતી ખબર એમ સામે પાકિસ્તાનને પણ કઈ નહોતી ખબર અમે ચેસની ગેમની જેમ ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યું છે અને ઓપરેશન સિંદૂરમાં અમે કામ કર્યું છે. જનરલ ચીફ જ્યારે આ બધું જ કહી રહ્યા છે ત્યારે ઘણા બધા યુદ્ધના સંકેતો આપી રહ્યા છે સાથે જ પાકિસ્તાનને ઘણી બધી ચેતવણી આપી રહ્યા છે કે ભલે તમે યુદ્ધ કરવા માંગતા હોય ભલે તમે કઈ પણ ષડયંત્ર કરવા માંગતા હોય અમે યુદ્ધ માટે તૈયાર છીએ પહેલા આર્મીના ચીફ જનરલે શું કહ્યું એ સાંભળો તમે સંક્ષિપ્તમાં એન ઓફ સિંદુરવોટવી didડવી પ્લેડ ચેસવટ does ઈટ મીન itટમીન્સ we didન knowવટ is ધનેક્સ move the એમી is goingોઈ ટુ takeક વ are we going to do this is something call zone zone is that are not going for the conventional operation but we are doing something which is just of

રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું એવું કહેવું કે અમે મધ્યસ્થી કરાવી છે મેં એમને સમજાવ્યા છે ને એટલે આવું થયું છે અને ભારતનું સતત એને ખંડન કરવું ભારત એવું કહે કે કોઈ જ મધ્યસ્થી કરાવવામાં નથી આવી કોઈપણ પ્રધાનમંત્રી કે કોઈ પણ પ્રેસિડન્ટના કહેવા પર મધ્યસ્થી નથી થઈ કે યુદ્ધવિરામ નથી આવ્યો. ઓપરેશન સિંદૂર ચાલુ જ છે આતંકવાદ સામેની લડાઈ છે એ ભારત સતત લડતું આવશે અને એના માટે કોઈપણ દેશની સામે જવું પડે એના માટે જવા માટે તૈયાર છીએ પણ જ્યારે અમેરિકા ભારત પર આટલું બધું ટેરીફ લગાડે છે અમેરિકા પાકિસ્તાનને સપોર્ટ કરતા દેશ સાથે મીટિંગ કરે છે ત્યારે જો અમેરિકા પાકિસ્તાન પાકિસ્તાનના સમર્થનમાં આવતા દેશો સાથે આટલી બધી મીટિંગોને બધું કરી રહ્યા છે ત્યારે ભારત માટે સંકેત છે કે પાછું કાંક નવાજૂનું થઈ શકે છે અને એટલે જ ચીફ જનરલ એવું કહી દીધું છે કે કઈ પણ નવાજૂ નું થાય કોઈ પણ યુદ્ધ આવવાની પરિસ્થિતિ હવે ટૂંક સમયમાં આવી શકે છે.

એ સમય આવી ગયો છે કે જો યુદ્ધ લડવું પડે તો પણ આપણે તૈયાર છીએ એટલે એમનું આ કહેવું ભારત પાકિસ્તાન અને ભારત અમેરિકાના જે સંબંધો છે રશિયા સાથેના ભારતના જે સંબંધ છે એનાથી અમેરિકાને ખોટું લાગવું અમેરિકાના પ્રેસિડેન્ટનું સતત એવું કહેવું કે રશિયા અને ભારતના સંબંધને કારણે બહુ જ બધું ભારતને નુકસાન થઈ શકે છે. આટલું બધું ટેરિફ ભારત પર લગાડવું એ બહુ બધા સંકેતો આપે છે. વિશ્વની રાજનીતિમાં બધું જ ઉથલપાથલ થઈ રહ્યું છે ત્યારે ભારત અને પાકિસ્તાન જે યુદ્ધની પરિસ્થિતિ સુધી પહોંચી ગયું હતું એ યુદ્ધ ફરીથી જો શરૂ થાય છે તો ભારત માટે સૌથી મોટું નુકસાન છે. પાકિસ્તાનને સપોર્ટ કરવા માટે તો બીજા ઘણા દેશો છે જેને ભીખના રૂપે પૈસા આપી દેશે પણ એ ભારત પાસે ભારત પાસે બહુ જ મોટી એવી ઇકોનોમી છે કે જે ખરાબ થઈ શકે છે બહુ જ બધું એવું છે કે જેમાં ભારતને નુકસાન થઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ભલે એવું કહે કે ડેડ ઇકોનોમી ભારત અને રશિયાની છે પણ એમને પણ ખબર છે કે એવું નથી ભારત પાકે ભારત પાસે ખૂબ બધી વસ્તુઓ છે કે જે યુદ્ધ થાય છે તો એ અટકી શકે છે ખૂબ બધી વસ્તુ એવી છે કે જેનાથી ભારતને નુકસાન થઈ શકે છે. અત્યારે જનરલ ચીફનું આ કહેવું અને સાથે જ વિશ્વની રાજનીતિમાં જે રીતના બધા જ દેશના સમીકરણો બદલાઈ રહ્યા છે એ બહુ જ બધું અત્યારે વિચારવા પર મજબૂર કરે છે કે ભારતનો સ્ટેન્ડ કયો છે? ભારતના પ્રધાનમંત્રી હજુ પણ ડોનલ્ડ ટ્રમ્પને ફોન નથી કરતા ડોનલ્ડ ટ્રમ્પ સતત રાહ જોઈ રહ્યા છે કે મને ફોન કરે મારી સાથે વાત કરે પણ ટેરીફ વધાર્યા પછી પણ ભારતે ભારતે કોઈ જ સામે પ્રતિક્રિયા નથી આપી ટેરીફ વધાર્યા પછી પણ પ્રધાનમંત્રીએ કશું નથી કહ્યું રશિયા સાથે સતત મીટિંગની વાત થઈ રહી છે એટલે રશિયા સાથેના ના સંબંધો આગળ કેવી રીતના વધે છે એ પણ જોવાનું રહ્યું. આ નિવેદન પર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *