Cli
અર્જુન કપૂર બોલ્યા આ ગીતો સાંભળી ક્રેઝી થઈ જાવ છું, ફેન્સ બોલ્યા તો મલાઈકા સાથે ઠુમકા મારી બતાવો...

અર્જુન કપૂર બોલ્યા આ ગીતો સાંભળી ક્રેઝી થઈ જાવ છું, ફેન્સ બોલ્યા તો મલાઈકા સાથે ઠુમકા મારી બતાવો…

Bollywood/Entertainment Breaking

અભિનેતા અર્જુન કપુર વિશાલ ભારદ્વાજ કમીની નો મોટો ચાહક છે તે જણાવે છે કે જયારે કુત્તેના નિર્માતાઓએ તેને કહ્યું કે તે 2009ની ફિલ્મના કલ્ટ હિટ ગીત ધન તે નાનનો ભાગ બનવા જઈ રહ્યો છે ત્યારે ખુબ ખુશ થઈને અર્જુને કહ્યું કે વિશાલ ભારદ્વાજની અને કામિની મારી ઓલ ટાઈમ ફેવરિટ ફિલ્મ છે.

અને મને યાદ છે કે જ્યારે ધન તે નાન રીલિઝ થઈ ત્યારે હું દરેક પાર્ટીમાં આ ગીત પર ડાન્સ કરતો હતો આ ગીત એકર્ષિત અને જોશ ભરેલું ગીત હતું અર્જુન એવું કે છે કે જ્યારે મને નિર્માતા એ કહ્યું કે ધન તે નાના કુત્તે નો ભાગ હશે ત્યારે હુ તેના પર ડાન્સ કરીશ ત્યારે હુ ખુશ થઈ ગયો હતો મારા માટે આ અલગ.

ખુશી ની વાત હતી મને એવુ લાગ્યું કે મારું સપનું સાચું થઈ ગયું જે મારા માટે એક સપનું હતું અર્જુન કપુર અને મલાઇકા શર્મા ને આ ગીત ઉપર ડાન્સ કરતા જોવા નું ચાહકો નું સપનું હતું ચાહકો એ એમના ડાન્સ ની માંગ કરી હતી એક્ટરે આગળ કહ્યું મે કુત્તે ના માટે આ ગીત ઉપર મારા અંદાજ.

દિલ ખોલી ને ડાન્સ કર્યો હતો મે બધું જવા દીધું કેમ કે આ ગીત ઉપર ડાન્સ કરીને હુ બઉ ખુશ હતો જેની સાથે મારી અતિથ ની યાદો જોડાયેલી હતી એમનું કહેવું એવું છે કે આ ગીત ના સૂટિંગ વખતે મને વિશ્વાસ નતો કે હુ આ ગીત પર નાચી રહ્યો છું કુત્તે માં નસીરુદ્દીન શાહ કોંકણા સેન શર્મા.

તબ્બુ કુમુદ મિશ્રા અને રાધિકા મદન જેવા કલાકરો છે આ ફિલ્મનું નિર્દેશન નવોદિત ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજના પુત્ર આસમાન ભારદ્વાજે કર્યું છે તે 13 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે જે સમય નજીક આવી રહ્યો છે આ પલ ની રાહ જોઈ ને ચાહકો બેઠા છે મિત્રો આના પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *