બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે બહાર દેખાય છે તે હકીકત અંદર હોતું નથી તેના પર પડેલા સુવર્ણ પડદા જ્યારે પણ હટાવવામાં આવ્યા છે તેના પાછડ ની ગંદકી દેખાઈ છે જે જોતા જમાના ને પણ ઘૃણા થઇ છે ખાન કરીને બોલીવુડ ની અભિનેત્રીઓ વિશે બોલિવૂડ માં એટલા દર્દ અને યૌ!ન શોષણના મામલાઓ સામે આવ્યા છે.
જે લોકોને પણ ધ્રુજાવી દે છે અભિનેત્રી સમીરા રેડ્ડી એ સપનામાં પણ એ વિચાર્યું નહોતી કે તે આ કિચડ માં ફસાઈ જશે અભિનેત્રી સમીરા રેડ્ડી એ પોતાના દિલની વેદનાઓ આજે વ્યક્ત કર્યું છે રેશ અને મૈને દિલ તુજકો દિયા જેવી હિટ ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી સમીરા રેડ્ડી આ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે.
એ વચ્ચે તાજેતરમાં મિડીયા ઈન્ટરવ્યુ માં સમીરાએ જણાવ્યું કે તેમને કેવી રીતે નિતંબોની સર્જરી કરવા માટે વારંવાર કહેવામાં આવતું હતું જેથી તે ફિલ્મી પડદા પર વધુ હોટ દેખાય સમીરાએ મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે દસ વર્ષ પહેલા મારી આજુબાજુના બધા લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવી રહ્યા હતા કોઈ નાક કોઈ.
બોન સ્ટેક્ચર તો કોઈ શરીરના વિવિધ અંગો ની સર્જરી કરાવી રહ્યું હતું મને યાદ છે કે ઘણા લોકોએ મને નિતંબોની સર્જરી કરાવવા માટે જણાવ્યું હતું હું ઘણીવાર સર્જરી કરાવવાનું વિચારતી હતી કારણ કે લોકો મને અવારનવાર એ સર્જરી માટે જણાવી રહ્યા હતા હું એવું કરવાની સ્થિતિમાં.
અચકાટ અનુભવતી હતી આજના સમયમાં બદલાઈ ગયું છે હવે તમારે શું કરવું છે એ તમારી પસંદ હોય છે અહીંયા સમીરા એ જણાવ્યું હતું કે આજકાલ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવું નથી પરંતુ સર્જરી કરાવવાની પરંપરા આજે પણ યથાવત છે ઘણા બધા સ્ટાર કિડ આ પ્રકારની સર્જરી થી પોતાનું ફિગર રંગ રુપ બદલાવી ચુક્યા છે.
તો ઘણી બધી અભિનેત્રીઓ વધતી ઉંમરને છુપાવવા માટે સર્જરીનો સહારો લઈ રહી છે શ્યામપણુ છુપાવવા માટે પણ અલગ અલગ ઈલાજ કરતી અભિનેત્રીઓ જોવા મળી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ ઘણા બધા એવા કલાકારો છે જેવો સર્જરીના સહારાથી પોતાના શરીરને મેન્ટેન રાખે છે.