અત્યારે સોસીયલ મીડિયામાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અફેરની ચર્ચાઓ થતી જોવા મળે છે એવામાં મલાઈકા આટલી ઉંમરે પણ પોતાના હોટ ફિગરના લીધે હંમેશા ચર્ચામાં રહે છે અર્જુન કપૂર અને મલાઈકા છેલ્લા કેટલાય સમયથી બંને રિલેશનશિપમાં છે બંનેના ઉંમરના તફાવતને લઈને લોકો અલગ અલગ વાતો કરે છે.
પરંતુ મલાઈકા અરોરાએ પ્રથમ લગ્ન અરબાઝ ખાન સાથે કર્યા હતા એવામાં એક સવાલ તમારામાં મનમાં પણ હશે કે 19 વર્ષનો સબંધ મલાઈકા અને અરબાજનો કઈ રીતે તૂટ્યો હશે કેમ મલાઈકાએ આટલાં વર્ષ સાથે રહ્યા છતાં અરબાઝથી અલગ રહેવાનો ફેંશલો કર્યો હતો આવો જાણીએ.
પત્રિકા ડૉટકૉમમાં ચોપાયેલ ખબર મુજબ એક ચેટ શો દ્વારા જણાવ્યું હતું કે એમને એકબીજાની કેટલીક આદતો બિલકુલ પસંદ ન હતી મલાઈકાએ ચેટમાં સારા સબંધ સાથે જકેટલીક એવી વાતો પણ જણાવી હતી કે તેમને ખરાબ લાગતી હતી વર્ષો પહેલા બંને એના સબંધ વિશે મલાઈકાએ એનેક સારા ખરાબ ખુલાસા કર્યા હતા.મલાઈકાએ જણાવ્યું હતું કે અરબાઝ બેદરકારી રાખવા વાળા માણસ છે
તેમની આ આદત બહુ પરેશાન કરતી હતી વધુમાં કહ્યું હતુંકે આ એમની આદત સમય સાથે ઓછી થવાને બદલે વધી રહી હતી સામે અરબાઝે પણ જણાવ્યું હતું કે મલાઈકા ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતી નથી મલાઈકાની આ આદત મને ક્યારેય ગમતી ન હતી.