Cli

ટૂંકી ચડ્ડીમાં દેખાઈ અરબાઝ ખાનની નવી ગર્લફ્રેન્ડ જેણે મલાઈકાને પણ પાછળ છોડી…

Bollywood/Entertainment

મલાઇકાથી છૂટાછેડા પછી અરબાઝ ખાન જ્યોર્જિયા સાથે ડેટ કરી રહ્યા છે જ્યોર્જિયા પણ હોટનેશમાં મલાઈકાને બેસારે તેવી છે જ્યોર્જીયાની કેટલાક ફોટા વાઇરલ થઈ રહ્યા છે જેમાં તેનું ટેટુ દેખાઈ રહ્યું છે મિત્રો ટેટુ તો દરેક બનાવરાવે છે પરંતુ જ્યોર્જિયાએ જે ટેટુ બનાવ્યું તે કંઈક અલગ જગાએ બનાવ્યુંછે તે જ્યોર્જીયાની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.

જ્યોર્જિયાએ પગની સાંથળ નીચે આ ટેટુ બનાવ્યું છે જયારે તે શોર્ટ કપડાં અથવા બિકીની પહેરે છે ત્યારે તે નજરે આવે છે અહીં આ જગ્યાએ ટેટુ બનાવેલ જોઈને લોકોની નજરો ત્યાંજ પડે છે મીડિયામાં હાઈલાઈટ થવાજ જ્યોર્જિયાએ આ ટેટુ અહીં બનાવ્યું છે જેઓ ઘણીવાર આ ટેટુને બતાવવાનો પ્રયાશ કરતી નજરે જોવા મળી છે.

વાત કરીએ જ્યોર્જીયાની તો ઘણા કહે છેકે તે મલાઈકાની કોપી કરવાની કોસીસ કરી રહી છે જ્યોર્જિયા મલાઈકા જેવા કપડાં પહેરે છે એના જેવો પોઝ અને તેના સ્ટાઈલમાં ચાલવાનું પણ એણે ચાલુ કર્યું છે આજકાલ એક્ટર ખુદને હોટ બતાવવા સાઈદ અને બેક સાઇડથી ફોટોનો પોઝ આપતી હોય છે.

જ્યારથી નોરા ફતેહી બેક સાઈડના પોઝ આપવા લાગી ત્યારની ઘણી અભિનેત્રીઓ ખુદને હોટ દેખાડવા બેક સાઈડનો પોઝ આપતી જોવા મળે છે એવીજ રીતે અહીં જ્યોર્જિયા પણ આ પોઝમાં જોવા મળી હતી અહીં અરજબાઝની જૂની પત્ની મલાઇકથી પણ બોલ્ડનેશમાં આગળ હોય એ રીતના ફોટા સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *