Cli

અરવલ્લીને લઇને ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા શું મહત્વનો આદેશ આપવામાં આવ્યો?

Uncategorized

નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર ભારતમાં હાલમાં અરવલ્લીની જે પર્વતમાળા છે તે ચર્ચાના કેન્દ્રમાં છે કેમ કે થોડાક સમય અગાઉ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત સરકારે જે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા આપી તેનો સ્વીકાર કરી લીધો હતો ભારત સરકારે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા એવી આપી હતી કે

જે પર્વતો અરવલ્લી ગિરિમાળામાં જેમની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે તેમને જ અરવલ્લીના પર્વત ગણવામાં આવશે છે તો હવે અરવલ્લીની પર્વતમાળાની આ નવી વ્યાખ્યાને લઈને ગુજરાત રાજસ્થાન હરિયાણા અને નવી દિલ્હીમાં ઉગ્ર વિરોધ થયો છે અને પ્રદર્શનકાર્યો રોડ પર ઉતરી પડ્યા હતા અનેસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેવ અરવલ્લી નામનું એક કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું.

તો હવે આજે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો આપણે નજર કરીએ ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયના એ નિર્ણય પર તો દર્શક મિત્રો ભારત સરકાર દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇન એ મેજર સ્ટેપ ટુવર્ડસ કન્ઝરવેશન એન્ડ પ્રોટેક્શન ઓફ ધ એન્ટાયર અર્બનલી રેન સ્ટ્રેચિંગ ફ્રોમ દેલ્હી ટુ ગુજરાત ફ્રોમ ઇલલીગલ માઇનિંગ the યુનિયન મિનિસ્ટ્રી ઓફ એન્વારમેન્ટ ફોરેસ્ટ ક્લાયમેટ ચહ is direction ટુ ધ સ્ેટફોર a compleટબેન ઓન ધ grન્ટ ઓફ એની ન્ય માઇનિંગલીઝસ ઇન ધ અરવલ્લી એટલે કે ભારત સરકારનું જે પર્યાવરણ મંત્રાલય છે તેમના દ્વારા રાજ્યોને હવે એક આદેશ આપવામાં આવ્યો છે કે અરવલ્લીની પર્વતમાળામાં કોઈપણ નવા જે ખનન છે એટલે કે માઈનિંગ માટે લાયસન્સ આપવામાં આવે નહીં આ પછી ભારત સરકાર દ્વારા બીજો બીજો જે આદેશ છે તે આપવામાં આવ્યો છે

કે ધ પ્રોહબીશન અપલાય યુનિફોરમલી અક્રોસ ધ એન્ટાયર અરવલ્લી લેન્ડસ્કેપ એન્ડ isઇટેન્ડટુ પ્ઝરવધ ઇન્ટિગ્રટી ઓફ ધ રેન્જ આ કોઈ માત્ર એક કે બે રાજ્ય માટે નથી પરંતુ અરવલ્લી ગિરિમાળા અંતર્ગત આવતા તમામ રાજ્યો ગુજરાત રાજસ્થાન નવી દિલ્હી અને હરિયાણા માટે છેધ ડાયરેક્શન આર એમ એ સેફગાર્ડીંગ ધ અરવલી એઝ કંટીન્યુસજીઓલોજીકલ એટેન્ંગ ફ્રોમ ગુજરાત ટુ નેશનલ કેપિટલ વિઝન એન્ડ સ્ટોપિંગ ઓલ અનરેગ્યુલેટેડ માઇનિંગ એક્ટિવિટીસ ગુજરાતથી લઈને નવી દિલ્હી જે છે તેમાં જેટલી પણ ઇલલીગલ માઈન્સ આવેલી છે તેમને હવે સ્ટોપ કરવી પડશે ભારત સરકાર દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ અને એજ્યુકેશનને આદેશ આપવામાં આવ્યો છે કે એવા નવા વિસ્તારો અરવલ્લીની ગિરિમાળામાં આઈડેન્ટફ ફાઈ કરો એટલે કે તેની ઓળખ કરો કે જેમાં માઇનિંગ પર પ્રતિબંધ મૂકી શકાય અને સાથે તેમણે ભારત સરકારે એવું પણ કહ્યું છે કેકેન્દ્ર સરકાર દ્વારા જે પણ વિસ્તારોમાં માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની સિવાયના વિસ્તારોને પણ આ સંસ્થા એ આઈડેન્ટિફાય કરે એટલે કે ઓળખ કરે

આ પછી આગળ કહેવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા કે આઈસીએફઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન હે બીન ડાયરેક્ટેડ ટુ અન્ડરટેક this exસવાલ પ્પેરંગ કોપ્રહન્સીવ સાciન્સ બેસ્ મેનેજમેન્ટ પ્લાન ફોર સસ્ટેનેબલ માઇનિંગફોર the એન્reર અરવલીજન the planનવિ willલબીપ ઇન the પબ્લિક ડોમેનફોરવાઇડ સ્ેકહોલ્ડર consન્સલટેશન willલ એસેસ the ક્યુમુલેટિવ એન્વારમેન્ટલઇમ્પેક્ટ એડ ઇકોલોજીકલ કેરંગ કેપેસીટી આઈડેન્ટીફાય ઇકોલોજીકલી સેન્સીટિવ એન્ડ કન્ઝરવેશન ક્રિટિકલ એરિયા એલ ડાઉન મેરસ ફોર રસ્ટોરેશન એન્ડ રીહેબલિટેશન ભારત સરકારે આ જે સંસ્થા છે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ અને એજ્યુકેશનને અરવલ્લી ગિરિમાળાનું જે પર્યાવરણ છે તેને સંરક્ષિત કરવા માટે અને સાથે જ તેમાં સસ્ટેનેબલ માઇનિંગ કરવા માટે આ સંસ્થાને મેનેજમેન્ટ પ્લાન ફોર સસ્ટેનેબલ માઇનિંગ તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને સસ્ટેનેબલ માઇનિંગની વ્યાખ્યા સરકાર એ રીતે કરે છે કે ખનન એ રીતે કરવું કે જેનાથી જે આજુબાજુનું જે પર્યાવરણ છેઆજુબાજુનું જે પ્રાણી જગત છે તેમને નુકસાન ન થાય આ પછી ભારત સરકારે કહ્યું છે કે the એક્સરસાઈઝ byાય ધસેન્ટરવુડફરધર એલar્ge ધ કવરેજ ઓફ એરિયા પ્રોટેક્ટેડ એ પ્રોહબીટડ ફ્રોમ માઇનંગ ઇન ધ એન્ટાયર અર્બન keeping ઇન માઈન્ડ ધ લોકલ ટોપોગ્રાફી ઇકોલોજી એન્ડ બાયોડાયવર્સીટી સરકારનું માનવું છે કે

તેમનો આ જે આદેશ છે તેનાથી હવે હવે અરવલ્લીની ગિરિમાળામાં જે પ્રોટેક્ટેડ એરિયાસ છે તેના વિસ્તારમાં હવે નોનપાત્ર વધારો થશે કે જેમાં માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હશે the સેન્ટરહે ઓલસો ડારેક્ટડ ધેટ ફોર ધમાઈ ઓલરેડી ઇન ઓપરેશનધ સ્ેટ ગવર્મેન્ટ કસર shલઇસ્રસ્કટ કમપલાયન્સવિથ ઓલ એન્વારમેન્ટલ સેફગ્ એ ઇન કન્ફરમિટીવિથ ધ સુપ્રીમ કોર્ટ ઓર્ડર કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે કે હાલમાં માં અરવલ્લીની પર્વતમાળામાં જેટલી પણ ખાણ કામ કરી રહી છે માઇનિંગનું જેટલું પણ કામ ચાલી રહ્યું છે કે આ તમામે તમામ જે ખાંડના કોન્ટ્રાક્ટરો છે

કે તેમના જે માલિકો છે તે જે ગાઈડલાઇન્સ જે છે તેનું તેઓ કડકાઈ પૂર્વક પાલન કરે અને સાથે જ જે સુપ્રીમ કોર્ટના આદેશ છે તેને પણ તેઓ પૂરી રીતે તેનું પાલન કરે ઓનગોઈંગ માઇનિંગ એક્ટિવિટીસ આર ટુ બી રેગ્યુલેટેડસ્જન્ટલી વિથ એશનલ ટઇર એન્વારમેન્ટલ પ્રોટેક્શન એ અયરન્સ ટુસસ્નેબલ માઇનિંગ પ્રેક્ટિસીસ આ પછી ભારત સરકારે કહ્યું છે કે the ગવર્મેન્ટ ઓફ ઇન્યાસ્ેન્ ફુલી કમિટ ટવ લો ટર્ટમ પ્રોટેક્શન ઓફ ધ અરબી ઇકોસિસ્ટમ recogગનાઝંગઇસ ક્રિટિકલ રોલ પ્વેન્ટંગ ડેઝર્ટીફિકેશન કન્ઝરવિંગ બાયોડાયવર્સીટી રચાર્જિંગ એક્વીફાયર એન્ડ એન્વાયરમેન્ટલ સર્વિસીસ ફોર ધ રીજન ભારત સરકાર અરવલ્લી ગિરિમાળા છે

તેને સંરક્ષણ કરવા માટે તે કટિબદ્ધ છે આ અરવલ્લી પર્વતમાળાને લઈને જે વિવાદ ઊભો થયો છે તેને લઈને હવે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા આજે રાજ્યોને એક આ નવો આદેશ આપવામાં આવ્યો છે અને સાથે જ ભવિષ્યમાં સસ્ટેનેબલ માઇનિંગમાટે એક મેનેજમેન્ટ પ્લાન પણ બનાવવામાં આવશે કે જેનાથી અરવલ્લીમાં સસ્ટેનેબલ માઇનિંગ પણ થઈ શકે અને સાથે તેની જે લોકલ ટોપોગ્રાફી છે લોકલ તેનું જે એન્વાયરમેન્ટ છે તેને નુકસાન ન થાય જેમ આપણા ત્યાં એક અરવલ્લીનો પ્રશ્ન છે તેવો જ

આપણા ત્યાં દક્ષિણના રાજ્યોમાં ગુજરાત છે અને આ પછી મહારાષ્ટ્ર આવે છે ને તે પછી ગોવા કર્ણાટક કેરલ તમિલનાડુમાં વેસ્ટર્ન ઘાટના સંરક્ષણને લઈને પણ આવો જ પ્રશ્ન છે વેસ્ટર્ન ઘાટના જે પરત પર્વતમાળા છે તેમાં પણ પર્યાવરણની સુરક્ષાને લઈને આવા જ ક્રિટિકલ પ્રશ્નો ઊભા થયેલા છે પરંતુ અરવલ્લીને લઈને સરકારે જ્યારે કોર્ટમાં એકનવી વ્યાખ્યા આપીને સુપ્રીમ કોર્ટે જ્યારે તેનો સ્વીકાર કરી લીધો તે પછી ખૂબ મોટા પાયે હોબાળો મચી ગયો છે અને સરકારે હવે આદેશ આપ્યો છે કે નવા એરિયા આઈડેન્ટિફાય કરો કે જેમાં આપણે ખનન પર પ્રતિબંધ મૂકી શકીએ તો ભારત સરકારના ચુકાદાને લઈને આપનું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *