Cli

અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામીના ફિલ્મમાં પાત્ર માટે મેદાનમાં વહાવી રહી છે ખુબજ પરશેવો…

Bollywood/Entertainment

અનુષ્કા શર્મા અત્યારે પોતાની આવનાર ફિલ્મની તૈયારીઓમાં વ્યસ્ત છે અનુષ્કાની આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી આધારિત છે અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામીની જીવન આધારિત ચકડા એક્સપ્રેસ ફિલ્મની તૈયારીઓ માટે ખુબજ પરસેવો પાડી રહી છે અનુષ્કા શર્મા ફિલ્મ ચકડા એક્સપ્રેસમાં.

આપણને ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીના પાત્રમાં જોવા મળશે હવે એ ફિલ્મની તૈયારીઓ કરતા સમયની પ્રેક્ટિસ કરતી અનુષ્કાની કેટલીક તસવીરો સામે આવી છે અનુષ્કા તેમની આ ફિલ્મ માટે છેલ્લ્લા કેટલાય સમયથી ખુબજ મહેનત કરી રહી છે માથામાં ટોપી અને અને હાથમાં બોલ લઈને ઉભી અનુષ્કા બિલકુલ ક્રિકેટર લાગી રહી છે.

અનુષ્કા શર્મા ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીનું પાત્ર નિભાવવા માટે ખુબજ મહેનત કરી રહી છે અનુષ્કાએ તેની તૈયારીઓ માટે સ્પેશિયલ કોચ સાથે મેદાનમાં ખુબજ તૈયારીમાં લાગી છે ઝુલન ગોસ્વામીની વાત કરીએ તો તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન રહી ચુકી છે એમના આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *