અભિનેત્રી અનુષા દાંડેકર સોશિયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે એડવેંચર શોખીન આ અભિનેત્રી ના ફોટા અવાર નવર સોશિયલ મીડિયામાં ફોટા શેર કરતી હોય છે અને એમના ફોટા ઝડપ થી વાઇરલ થતી હોય છે અનુષા હાલ માં નવા વર્ષ ની ઉજવણી કરવા માટે બોયફ્રેન્ડ બેન શિબાની અને જીજાજી.
ફરહાણ અખ્તર સાથે ગોવા માં ઇન્જોય કરી રહ્યા છે જેને જોઈ ને લોકો હેરાન થઈ રહ્યા છે
અનુષા દાંડેકર દરિયા માં રાફ્ટિંગ કરવા માટે ઉતરી હતી અને એની સાથે ગંભીર બનાવ બન્યો હતો આ વીડિઓ માં તમે જોઈ શકો છો અનુષા રાફ્ટિંગ કરી રહી હતી.
અને જોરદાર મોજા આવે છે અને એનું સંતુલન બગાડે છે અને એ એનું સંતુલન માં રેવાની કોશિશ કરે છે પરંતુ એ પાણી માં પડી જાય છે અભિનેત્રી નો આ વીડિઓ સોશિયલ મીડિયામાં ઝડપી વાઇરલ થઈ રહ્યો છે અને ચાહકો તેના સ્વાસ્થ વિશે જાણવા માંગે છે
નવા વર્ષ ની શરૂવાત કરવા ગયેલ.
અભિનેત્રી એ ફોટા શેર કર્યા છે આ ફોટા માં અનુષા શીબાની અને ફરહાન સાથે સમય વિતાવી રહ્યા છે આ ફોટો અનુષા એ એના સોશિયલ મીડિયા ના એકાઉન્ટ માં શેર કર્યો છે આ ફોટામાં અનુષા શીબાની ફરહાન અને પરિવાર ના મિત્રો જોવા મળે છે જણાવી દઈએ કે અનુષાએ આ નવું વર્ષ તેની બહેન શિબાની દાંડેકર જીજા ફરહાન અખ્તર.
બોયફ્રેન્ડ અને કેટલાક નજીકના મિત્રો સાથે સેલિબ્રેટ કર્યું હતું અનુષા દાંડેકર સોશિયલ મીડિયામાં વધારે ઓનલાઇન રહે છે અને તે તેના ચાહકો ને અવાર નવર ફોટા શેર કરી ને તેના ચાહકો ના દિલ માં જગ્યા બનાવે છે ખાસ કરીને તેના બોલ્ડ લુક વાળા ફોટા શેર કરે છે અનુષા બ્યુટી પ્રોડેક્ટ બ્રાન્ડ પણ ચલાવે છે અનુષા નો જન્મ 9 જાન્યુઆરી 1982 માં થયો હતો.