જ્યાં માં મોગલ ના કંકુ પગલા પડે ત્યાં મુશ્કેલી તો શું પણ ચોઘડિયા નો કાળ પણ ના નડે કચ્છ કાબરાઉ ધામમાં બેઠેલી આઈ શ્રી માં મોગલ મણીધર વડવાળી પુરે છે સાક્ષાત પરચા અઢારે વર્ણ જેના સાનિધ્યમાં આવીને પોતાના દુઃખ દર્દોને અભિવ્યક્ત કરે અને માતા એનું કામ કરે એ કાબરાઉ કચ્છમાં બેઠેલી માં મોગલ ના પરચા અપરંપાર છે.
મા મોગલ ના સાનિધ્યમાં હજારો લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે એવામાં વડોદરાથી હર્ષ પટેલ નામનો યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ માં ના સાનિધ્યમાં આવ્યો હતો એને ગાદીપતિ ચારણ ઋષિ સામંત બાપુ ના પાસે 8 હજાર ધરતા કહ્યું કે આ મારી માનતાના રુપિયા છે મારો ટ્રાવેલ્સ નો ધંધો હતો.
અને 5 વર્ષથી હું બીજા ભેગો ધંધો કરતો આજે પોતાની પહેલી ગાડી લાવીને પહેલુ ભાડું માં મોગલ ના સાનિધ્યમાં અર્પણ કરવાની માનતા હતી જે પુરી કરવા માટે હું અહીંયા આવ્યો છું પ્રવેશના ધંધામાં હું ખૂબ જ આગળ આવ્યો છું એટલા માટે મેં મા મોગલ માનતા રાખી હતી કે હું પહેલું ભાડું માં મોગલ ના ચરણોમાં અર્પણ કરીશ આ સમયે.
ગાદિપતી શ્રી ચારણ ઋષી સામંત બાપુ એ કહ્યું તારી બેન છે બેટા તો યુવકે ના કહ્યું તો બાપુ કહે તારી ફઈબા છે તો યુવક કહે હા પણ બોલતા નથી તો સામંત બાપુ કહે ભલે ના બોલે પણ બાપની બેન ફઈબા એ ન્યારી છે કહ્યું કે તારી ઘરવાળી છે એને 4 હજાર દેજે અને 4 હજાર તારા ફઈબા ને દેજે.
માં મોગલ તારી આ માનતા ની સ્વીકારી લીધી છે એમ કહીને યુવકે આપેલા પૈસા ને સામંત બાપુએ પરત આપી દિધા અને કહ્યું કે બેટા લક્ષ્મીને સાચવજે અને તેને માથા પર રાખજે પૈસા આવે તો કોઈ બેસહારા લોકોને ખવડાવજે નહીતો ગણાય દા!રુ પીને પૈસાનો દુર્વ્યય કરે છે પૈસા ભેગા કરી સાંજે દા!રુ પીને કોઈ નિર્દોષ ને.
શિકાર બનાવે આપણું કાંઈ ના વધે જેને લક્ષ્મી ને ઉપર ના ખિસ્સા માં રાખજે જેને પાછડ ના ખિચ્ચામા રાખ્યા છે એના જમીન અને બંગલા ગીરવે પડ્યા છે લક્ષ્મી માતાને હ્દય ની સમીપ જ રાખો જાઘં પર કે પાછડ પાકીટ ભરાવે બેટા કાંઈ ના વધે સામંત બાપુએ માં મોગલ ના જયકાર સાથે અંધશ્રધ્ધા થી દુર રહેવાનું આહવાન કર્યું હતું.