બિગ બોસ રિયાલિટી શોમાં લોકઅપ હાઉસમાં જ્યારથી ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાન આવ્યા છે ત્યારથી એક અનોખો વિવાદ છવાયો છે અનેક અભિનેત્રીઓ સાજીદ ખાન મહીલા યૌ!નશોષણ અને અસભ્ય વર્તનનો આરોપ લગાડી રહી છે તેના વચ્ચે અભિનેત્રી કનીષ્કા સોની સામે આવી છે તેને જણાવ્યું હતું કે થોડા સમય.
પહેલા મેં એક ઇન્ટરવ્યૂ દીધું હતું જેમાં જણાવ્યું હતું કે એક ડિરેક્ટર અને એક પ્રોડ્યુસરે મારી સાથે ખૂબ ગંદી હરકતો કરી હતી ત્યારે હું ખૂબ ડરી ગઈ હતી પણ આજે હું સ્પષ્ટતા કરુંછું આ પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાજીદ ખાન જ હતો 2008માં જ્યારે હું રિયાલિટી શો કરતી હતી ત્યારે મારી પાસે કોઈ કમાણી મોટી નહોતી હું સેલિબ્રિટીઓના.
ઇન્ટરવ્યૂ લેતી હતી હું સાજીદ ખાનનું હું ઇન્ટરવ્યૂ લેવા પહોંચી ઈન્ટરવ્યુ પુરુ થયા બાદ મેં એમને કહ્યુંકે હું અભિનેત્રી બનવા માગું છું તમે શું મારી મદદ કરી શકશો ત્યારબાદ સાજીદખાને અભિનેત્રી કનિષ્કા સોનીને પોતાના ઘરે બોલાવી કનિષ્કા સોનીએ કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવું છેતો થોડું રિસ્ક તો ઉઠાવવું પડે છે.
એટલા માટે હું એમને ઘરે પહોંચી હતી સાજીદના ઘરે પહોંચતા સાજીદે કહ્યું હતુંકે હું એક ફિલ્મ બનાવી રહ્યો છું જેમાં દીપિકા પાદુકોણ ને કાસ્ટ કરી રહ્યો છું પણ તારુ ફિગર બોડી સારીછે તું મેઈન રોલ કરી શકે છે પણ તારા કપડાં ઉઠાવ મારે તારું પેટ જોવુંછે તો કનીષ્કાએ ના પાડી ત્યારે સાજીદ ખાને કહ્યું કે ગભરાઈશ નહીં હું.
કાંઈ નહીં કરું ત્યારે કનિષ્કાએ હાથ જોડી કિધુ હું આવું બધું નહીં કરું તો સાજીદ ખાને કિધુ હું તને તો કોઈ ફિલ્મ માં નથી લેવા માંગતો આ બાદ પણ બીજી વાર પણ એને અસભ્ય વર્તન કર્યું કનિષ્કા સોનીએ પણ ઘણી બધી અભિનેત્રીઓ ને સમર્થન આપતા બિગબોસ શો મેટર ને સાજીદ ખાનને હટાવવા ની રજૂઆત કરી હતી.