પદ્મશ્રી એવોર્ડ લેવાની સાફ ના પાડતા સોનુ નિગમે આખરે લઈ જ લીધો ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા ગયા દિવસોમાં સોનુ નિગમે બૉલીવુડ હંગામાને આપેલ ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું કે જયારે સરકાર તરફથી એમને પદ્મશ્રી માટે ફોન આવ્યો તો એમણે તેને લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
સોનુએ કહ્યું હતું કે એમનાથી પછી આવેલા લોકોને પદ્મશ્રી બહુ સમય પહેલા આપી ચુક્યો છે હવે એટલા વર્ષો બાદ એમને આ એવોર્ડ આપવાથી કોઈ મતલબ નથી બનતો સોનુએ કહ્યું હતું કે તેઓ જાણે છેકે પદ્મશ્રી એવોર્ડ માટે ભલામણ કરવામાં આવે છે પરંતુ તેઓ આ એવોર્ડ ત્યારે લેશે જયારે એમન નામની ભલામણ નહીં જાય.
જયારે સોનુને બતાવવામાં આવ્યું કે મને આ એવોર્ડ સંગીતમાં યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે ત્યારે તેઓ આ સન્માન માટે માન્યા પરંતુ એ સાચું પણ છેકે કેટલાય બોલીવુંડ સેલેબ્રીટીને કંઇપણ યોગદાન વગર બહુ સમય પહેલા એવોર્ડ અપાઈ ચુક્યા છે એમાંથી કેટલાય નામ એવા પણ છે જેઓ પુરી રીતે ફ્લોપ પણ રહ્યા છે.
સોનુનો સ્વભાવ બધા જાણે છે તેઓ કોઈથી દબાતા નથી અને એટલા માટે એમને કેટલાય બૉલીવુડ ડાયરેકર અને એક્ટરે એમના પર પ્રતિબંધ પણ મુક્યો છે સોનુ સુદ આ એવોર્ડના બહુ પહેલા હકદાર હતા પરંતુ એમને ઘણા વર્ષો સુધી રાહ જોવડામાં આવી મિત્રો આ ખબર તમારા શું વિચાર છે કોમેંટમાં જણાવી શકો છો.