ટીવીની મશહૂર એક્ટર અંકિતા લોખંડે અત્યારે સ્માર્ટ જોડીના કારણે ખુબજ ચર્ચામાં બનેલ છે એક્ટર શોમાં પતિ સાથે ધૂમ મચાવતી જોવા મળી રહી છે પરંતુ હમણાં અંકિતા પોતે વ્યસ્ત હોવા છતાં સમય નીકળીને જેઠાણી અને મિત્રો સાથે પાર્ટી કરવા ગઈ હતી અંકિતાએ તેની ફોટો સોસીયલ મીડિયામાં શેર કરી છે.
જેમાં અંકિતા લોખંડેનો અંદાજ પણ જોવા લાયક હતો આ દરમિયાન એક્ટર અંકિતા લોખંડે ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી જેમાં અંકિતાનો લુક ખુબજ અદભુત જોવા મળ્યો અહીં અંકિતાએ જેઠાણી રેશું જૈન સાથે પણ અલગ અલગ પોઝ આપતી જોવા મળી જેમાં તેનો અંદાજ જોવા લાયક હતો.
અંકિતાએ શેર કરેલ ફોટોમાં જોઈ શકાય છેકે તેઓ પોતાની જેઠાણી રિશુ અને મિત્રો સાથે ખુબજ મસ્તી કરી રહી છે અંકિતાએ એમની સાથે ખુબજ ફોટો ક્લીક કરાવી હતી અહીં પાર્ટીમાં અલગ અલગ ટીવી એક્ટર પણ હતી જેમની આ ફોટો સોસીયલ મીડિયામાં ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.