અનિલ કપૂરની થનાર વહુનું આ રૂપ જોઈને દરેક ચોકી ગયા છે ખુલ્લેઆમ રસ્તાપર સિ!ગરેટની કસ લગાવનાર અનીલ કપૂરના પુત્ર હર્ષવર્ધન સાથે જોવા મળી લોકો આને અનિલ કપૂરની થનાર વહુ બતાવી રહ્યા છે અનિલ કપૂર બોલીવુડના સંસ્કારી હીરો કહેવાય છે બધા લોકો જાણે છેકે અનિલ કપૂર કંઈ રીતે.
સંઘર્ષ કરીને બોલીવુડમાં અટલલુ મોટું નામ મેળવ્યું છે એમણે ચૌલમાં ભૂખ્યે પેટ રહીને એ સમય કાઢ્યો છે પરંતુ અનિલ કપૂરના પુત્ર અને વહુ અનલનો સંઘર્ષ ભૂલી ગયા લાગે છે આમ તો બોલીવુડ સ્ટાર સિ!ગરેટ પિતા હોય છે પરંતુ આમ આ રીતે ખુલ્લેઆમ સિ!ગરેટ કોઈ નથી પીતું ખાસ કરીને પબ્લિક પ્લેસ અને.
મીડિયા સામેતો આ લોકો હાથ પણ નથી લગાવતા કારણ કે તેનાથી એમના ફેન્સ પર ખરાબ અસર પડે છે પરંતુ અહીં અનિલ કપૂરની વહુ અને પુત્ર અલગ સ્વાગમાં જોવા મળી રહ્યા છે વહુ સિ!ગરેટનો ધુમાડો ઉડાવતી બિન્દાસ્ત ચાલી રહી હતી તેને એ વાતની કંઈ પરવા ન હતી કે મીડિયા તેનો વિડિઓ વાઇરલ કરી દેશે.
હવે તો વિડિઓ વાયરલ થઈ ગયો છે અને એમના પર લોકો બગડ્યા છે અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધને 2016માં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ મીરજયાથી કરી હતી અને એમની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી તેના બાદ તેઓ ભાવેશ જોશી સુપરહીરોમાં જોવા મળ્યા એ પણ ફ્લોપ ગઈ તેમ છતાં હર્ષને બેસ્ટ ડેબ્યુંનો સ્ટારસ્ક્રિન એવોર્ડ મળ્યો હતો.