શું જેલમાં ગયા પછી આર્યન ખાન સુધરી ગયા છે હકીકતમાં ગઈ કાલે આઇપીએલની હરાજી ચાલી રહી હતી આ દરમિયાન હરાજી કરી રહેલ એન્કર યુક એન્ડ મેન્ડસ અચાનકજ જમીન પર ઢળી પડ્યા યુકેને આ રીતે પડતા જોઈને બધા ડરી ગયા સુહાના તો એટલી ડરી ગઈ કે એમનું મોઢું ખુલ્લું રહી ગયું અને એમણે.
પોતાનો હાથ છાતી પર રાખી લીધો એમની બાજુમાં બેઠેલ આર્યન તો સીધા એમની ખુડરસી માંથી ઉભા થઈ ગયા અને યુક સામે મદદ માટે આગળ આવી ગયા પરંતુ આ દરમિયાન બીજા લોકોએ આગળ આવીને યુકને ઉઠાવી લીધા જયારે આર્યન મદદ માટે આગળ વધી રહ્યા હતા ત્યારે વધુ લોકો તો મદદ કરવાની જગ્યાએ.
ખુડરસી પર જ બેસી રહ્યા એમાંથી આર્યન અને સુહાના જ હતા જેઓ સૌથી ચિંતાજનક લાગી રહ્યા હતા આજે આર્યન અને સુહાનાની તસ્વીર સામે આવી છે જ્યાં સાફ દેખાઈ રહ્યું છેકે બંને ભાઈબહેન કેટલી ચિંતામાં દેખાઈ રહ્યા છે અહીં યુકને આ રીતે ઢળી પડતા થોડા સમયમાં કાર્યક્રમને રોકી દેવામાં આવ્યો હતો.
જયારે અહીં ગઈ કાલે પહેલી વાર એવું જોવા મળ્યું જ્યાં આર્યન અને સુહાના બંને ભાઈ બહેન એક સાથે જોવા મળી રહ્યા હતા પાવડર કેશમાં જેલમાં ગયેલ આર્યન અહીં પહેલી વાર સામે આવ્યા એટલે બધાની નજરો એમના પર ટકેલ હતી પરંતુ જે રીતે આર્યન અને સુહાનાને યુક માટે સન્માન અને ચિંતા જોવા મળી તેણે લોકોનું દિલ જીતી લીધું.