આપણે જાણીએ છીએ કે ખોટી વસ્તુના કેસમાં આર્યન ખાનની મુશ્કેલીઓ વધતી જ જાય છે એનસીબીએ હવે ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પર તેની અને આર્યનની ચેટના આધારે કાર્યવાહી શરૂ કરી છે અનન્યાની ગુરુવારે લગભગ બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે શુક્રવારે પણ તેને NCB ઑફિસમાં બોલાવવામાં આવી હતી.
NCB સૂત્રોની માહિતી મુજબ ચેટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યને અનન્યાને ગાં!જાની વ્યવસ્થા કરવા કહ્યું હતું તેના જવાબમાં અનન્યાએ કહ્યું હતું કે જરૂર પડશે તો તે કરશે ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે NCB સૂત્રોને અનુસાર જાણવા મળ્યું છે કે આર્યનએ અનન્યાને તે લાવવા કહ્યું હતું જેના પર અનન્યાએ કહ્યું કે તે વ્યવસ્થા કરશે.
સૂત્રના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન NCBએ અનન્યાને તેના અને આર્યનની ચેટ બતાવી જેમાં તેણે ખોટા પદાર્થની વ્યવસ્થા કરવાની વાત કરી હતી અનન્યાએ લખ્યું હતું હું વ્યવસ્થા કરીશ આવી વાતો અનન્યા અને આર્યન વચ્ચે ચેટની મારફતે થઈ રહી હતી જેમાં અનાન્યાતો આર્યનથી પણ ચડિયાતી જોવા મળી રહી છે.
રિપોર્ટ અનુસાર જ્યારે NCBએ અનન્યાને ચેટ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે આર્યન સાથે મજાક કરી રહી છે તપાસ એજન્સીના સૂત્રનો દાવો છે કે અનન્યા અને આર્યન સતત ખોટી વસ્તું વિશે ચેટ કરતા હતા જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એક ચેટથી NCB સાબિત કરી શકશે નહીં કે આર્યન અને અનન્યા આમાં સામેલ હતા.