આઇપીએલ 2022 શુક્રવારે કોલકતા નાઈટ રાઇડરે પંજાબ કિંગ ઈલેવનને 6 વિકેટથી હરાવી દીધું હતું આ મેચ દરમિયાન કેકેઆરના રસેલે મોટા મોટા છક્કા લગાવ્યા હતા અને પોતની ટીમને જીત અપાવી હતી પરંતુ અહીં મેચ દરમિયાન રસેલના છક્કા કરતા વધુ ચર્ચાઓ બોલિવૂડ કિંગ ખાબ શાહરુખની પુત્રી.
સુહાના ખાનની અને બોલિવૂડ એક્ટર અનન્યા પાંડેની થઈ હતી અહીં મેચ દરમિયાન શાહરુખની પુત્રી સુહાના ખાન અનન્યા પાંડે અને આર્યન ખાન કેકેઆરનો હોંશલો વધારતા જોવા મળ્યા કેકેઆરના છક્કા અને ચોકાની મજા માણતાં જોવા મળ્યા અહીં અનન્યા અને સુહાનાએ રસેલની સીક્સની મજા માણી હતી.
અનન્યા પાંડેની આ ડેબ્યુ મેચ હતી એટલે કે તેઓ પહેલી વાર મેચ જોવા આવી હતી સુહાના અને અનન્યાએ મેચ પહેલા એમની કેટલીક ફોટો ઇન્સ્ટમાં શેર કરી હતી અહીં બંને સ્ટારકિડ અલગ અંદાજમાં જોવા મળી જેમની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર થતાંજ ફેન્સ પસંદ કરવા લાગ્યા હતા.