અલ કોઈ કલ્પના કરી શકે કે આ લગ્નના દ્રશ્ય છે સામાન્ય રીતના લોકો બાજતા હોય ઝગડતા હોય એના વિડિયોઝ આપણે જોયા છે પણ છેલ્લા કેટલાય સમય સમયથી એવા વિડિયોઝ ખૂબ સામે આવી રહ્યા છે કે લગ્નમાં એકદમ સામાન્ય બબાલ થઈ હોય અને બબાલ એટલી ઉગ્ર બની જાય કે બંને પક્ષ એટલે જાનૈયા અને માંડવયા જે છે બંને આમને સામને આવી જાય અને પછી છૂટા હાથની મારમારી કરે. થોડા દિવસ પહેલા જ ધારીમાંથી એક વિડીયો સામે આવ્યો હતો કે
જેમાં પક્ષ માત્ર એક રોટલીના મામલે ઝગડ્યા હતા રોટલી ખૂટી હતી અને પછી બંને પક્ષોએ એટલું બધું ધીંગાણું કરી દીધું કે પોલીસ સ્ટેશન જવું પડ્યું 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. એવી જ ઘટના આણંદમાં પણ બની છે આણંદમાં પણ એક સામાન્ય બબાલ થઈ લેતી દેતીની કાક વાત હતી
લગ્નમાં અને એમાં જ બંને પક્ષ આમને સામને આવી ગયા અને કરુણ વાત એ છે કે જેની વિદાય હતી એ પોલીસ સ્ટેશનમાંથી એ દીકરીની વિદાય થાય છે કારણ કે એટલું બધું ઝગડ્યા જાનૈયા પક્ષ અને માંડવયા પક્ષ કે પછી છૂટા હાથની મારમારી કરી લીધી ખુરસીઓ હાથમાં પકડીને એકબીજા ઉપર ફેંકી અને એકદમ સામાન્ય દેખતી બબાલ એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ એ પોલીસ સ્ટેશનમાં બહુ જ બધા લોકો એક સાથે બહુ જ સરસ નવા નવા કપડા પહેરીને ગયા.
પોલીસે એમને સમજાવ્યા અને પછી મામલો ત્યાં રફે દફે કર્યો. પણ એ વિડિયોસ ખૂબ વાયરલ થયા કે લગ્નનો મસ્ત પિંક કલરનો મંડપ છે નીચે એક બાજુ જાનૈયા છે અને એક બાજુ બીજા પક્ષના લોકો છે અને બંનેવ જણા એ સફેદ ખુરસીઓ ફેંકી ફેંકીને મારે છે એકબીજાને એ મારવાની બાબત એ બંને પક્ષના આમને સામને આવવાની બાબત એના કરતાં વધારે ભયાનક એ છે
કે વર ને વધુની હાલત શું હશે? જ્યારે લગ્ન આવી પરિસ્થિતિમાં હોય કે બંને પક્ષ ઝગડી રહ્યા હોય ત્યારે એમના મગજમાં એટલે એ વરને વધુના વિડિયોસ પણ સામે આવ્યા છે કે પોલીસ સ્ટેશનમાં એ બિચારા બંને નીચે બેઠા છે અને પછી વિદાય ત્યાં કન્યાની ત્યાંથી થાય છે તો આણંદની એ ઘટના એના વિડીયોડિયો જે સામે આવ્યા છે પોલીસ ત્યાં પહોંચી એના પછી શું થયું તે જુઓ [હાસ્ય] ઈશભાઈ ગાડી આપણ બાગ લઈ લો ઈશભાઈ આસર આપણે આગળ લઈ લો આશર ભાઈ આગળ લઈ લો આ લે આશા તમે આગળ લઈ લો હડો એય [હાસ્ય] જિંદાબાદ મા એ ઓય તમારા જાવ હ