ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડ મામલે પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે તારીખ 6 ડીસેમ્બર ના રોજ
રાજકોટ સરેશ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના બે સાગીરથો કિશન કુભારંવાડીયા અને હરેશ રબારીએ ધોકા લાકડીઓ અને પાઈપો વડે.
જાનલેવા હુ!મલો કર્યો હતો મયુર સિંહ રાણા ને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા હુમલા ના 10 દિવસ બાદ દેવાયત ખાવડ પોલીસ સામે હાજર થયો હતો પોલીસે મુકેલા બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા બચાવપક્ષના વકીલે દેવાયત ખાવડ ના બચાવમા દલીલો કરી હતી.
દેવાયત ખાવડાના રીમાન્ડ દરમિયાન તે મુળી ની વાળી વિસ્તારમાં છુપાયેલો હતો એવી માહીતી આપી હતી એ વચ્ચે પોલીસે આ ઘટનામાં અન્ય ચોંકાવનારો ખુલાસો કર્યો છે દેવાયત ખાવડ ની મુશ્કેલીઓમા વધારો થયો છે પોલીસે કરેલી તપાસ માં સીસીટીવી ફૂટેજ ના પુરાવા મળ્યા છે.
એમાં દેવાયત ખાવડ મયુર સિંહ રાણા ની નજીક અગાઉથી જ હુમલાનો પ્લાન કરતાં હોય એમ જાણવા મળ્યું હતું પ્લાનીગ કરીને આ હુમલો કર્યો હોવાના સબુતો પોલીસને હાથ લાગ્યા છે પોલીસે સબુતો કોર્ટ માં રજુ કરીને પુર્વ આયોજીત કમલ 120 (B) નો ઉમેરો કરવા કોર્ટ માં રીપોર્ટ કર્યો છે.
દેવાયત ખાવડ ની મુશ્કેલી વધી છે પોલીસે આ મામલે અગાઉ પણ હુમલામાં વપરાયેલી ગાડી અને હથીયારો જપ્ત કર્યા છે જેમાં પોલીસે પૃષ્ઠી કરી છે હાલ મળેલા પુરાવા થી બચાવ પક્ષ ના વકીલ ના મુકેલા જામીન રદ થવાની સંભાવના જણાય છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.