બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અમૃતા એરોરા ની ફિલ્મી લાઈફ અને પ્રશનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે સાલ 2002 માં ફિલ્મ કિતને દુર કિતને પાસ થી ફરદીન ખાન સાથે બોલિવૂડ માં ડેબ્યુ કરનાર અભિનેત્રી અમૃતા એરોરા ની માતા મલાયમી તો પિતા પંજાબી હતા એની જ વર્ષની ઉમંરે માતા પિતાના છુટાછેડા થયા ત્યાર બાદ તે.
પોતાની બહેન મલાઈકા અરોરા સાથે જ રહેવા લાગી 2002 માં આવેલી ફિલ્મ આવારા પાગલ દિવાનાથી અમૃતા સિંહ ને ખુબ લોકપ્રિયતા મળી ત્યારબાદ તેને એક ઓર એક ગ્યારા મુજસે શાદી કરોગી હેલો ગોલમાલ રિટર્ન જેવી ઘણી બધી ફિલ્મો માં અભિનય કરી ગજબની લોકપ્રિયતા પ્રાપ્ત કરી સાથે અભિનેત્રી અમૃતા ની પ્રશનલ લાઈફ.
પર વિવાદોમા રહી તેને ઈંગ્લેન્ડ ના ખેલાડી ઉસ્માન અફઝલ થી પ્રેમ થયો આ લવસ્ટોરી ખુબ ચાલી બંનેના પ્રેમ સંબંધો જગ જાહેર હતા પરંતુ થોડા સમય બાદ ઉસ્માન અફઝલ થી એને બ્રેકઅપ કર્યા બાદ મુસ્લિમ ધર્મ ના રિવાજોથી શકીલ લદાક સાથે નિકાહ કર્યા આ દરમિયાન અમૃતા ની.
તસ્વીરો મદીરાપાન ની પણ સામે આવી હતી વિવાદોથી ઘેરાયેલી અમૃતા ઘણીવાર ન્યુઝ ની હેડલાઇન માં છવાયેલી રહી છે હોટ અને ગ્લેમર લુક માં તે તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન માત્ર શર્ટ પહેરી ને નીચે પેન્ટ પહેર્યા વિના પોતાના પતિ શકીલ લદાક અને બાળકો રયાન લદાક અને અઝાન.
લદાક સાથે સ્પોટ થઈ હતી જેમાં તેને પેપરાજીને પોતાના આ બોલ્ડ લુક માં ઘણા પોઝ પણ આપ્યા હતા તેમાં ખુલ્લા વાળ અને મનમોહક અંદાજમા પારદર્શક શર્ટમાં તેના નિતંબો પર સ્પષ્ટ દેખાઈ આવતા હતા તેનો નિચેના ભાગમા માત્ર પે!ન્ટી શિવાય કાંઈ પહેરેલું હતુ પોતાની હોટનેશ સાથે.
અલગ અલગ અંદાજ માં તેને પેપરાજીને પોઝ આપતાં તેને લવ યુ ઓલ પણ કહ્યૂ હતું મલાઈકા એરોરા ની બહેન પણ ફિટનેસ અને જીમ વર્કઆઉટ થી છવાયેલી રહે છે તેના બોલ્ડ અને ગ્લેમર લુક સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રહે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.