અમિતાભ બચ્ચને ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 52થી પણ વધારે વર્ષ થઇ ગયા છે આ એક માત્ર એવા અભિનેતા છે જે સ્ક્રીન સાથે આટલા જોડાયેલા છે તેમની ઉંમર જેમ વધે છે તેમ તેમ તેના ફેન ફોલોઈંગ પણ વધતા ગયા છે તેમાં કોઇ ઘટાડો જોવા નથી મળ્યો છોકરાઓ જુવાનો ઘરડાઓ બધાને જ અમિતાભ બચ્ચન તેની ફિલ્મો દ્વારા હસાવે છે તેમને મહાનાયક પણ કહેવાય છે તેમની જેટલી મોટી જિંદગી છે તેટલાજ મોટા તેમની જીંદગીના કિસ્સાઓ જોવા મળે છે આજે તેવા જ એક કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે દંગ થઈ જશો.
જે કોઈ પાર્ટીમાં અમિતાભ બચ્ચન જાય ત્યાં સૌ તેમને સન્માનથી બોલાવે છે ઈન્ડસ્ટ્રીમાં તેમનું ઘણું નામ છે લોકો આદરપૂર્વક તેમનો સ્વાગત કરે છે આજે જે કિસ્સાની વાત કરવાના છીએ તેમાં વહીદા રહેમાન અને અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ છે વહિદા રહેમાને એકવાર અમિતાભ બચ્ચનને થપ્પડ મારી દીધી હતી તે ટીવી શો દરમિયાન આવું થયું હતું વહીદા રહેમાન અને અમિતાભ બચ્ચન એક જ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા તે સીનમાં વહિદા રહેમાને અમિતાભ બચ્ચનને થપ્પડ મારવાની હતી અને આ દરમિયાન આ ઘટના બની હતી.
વહીદા રહેમાન તે સમયે ખૂબ જ ગભરાઇ રહ્યા હતા અને નિર્માતાએ તેને કહ્યું હતું કે જો તમે બરાબર સિન નહીં કરો તો તમને પાછું બીજી વાર આ સિન કરવું પડશે અને અમિતાભ બચ્ચનને પાછી થપ્પડ ખાવી પડશે નિર્માતાએ તેને આ કહ્યું ત્યારબાદ વહિદા રહેમાને અમિતાભ બચ્ચને કહ્યું કે કદાચ તમને મારો થપ્પડ જોરથી લાગી શકે છે.
ત્યારે અમિતાભ બચ્ચને કહ્યું કે ચિંતા ન કરો ચાલશે આ સીન એક જ ટેકમાં લેવાઈ ગયો હતો આ સિન પછી અમિતાભ બચ્ચન વહીદા રહેમાન સાથે વાત કરવા ગયા અમિતાભ બચ્ચને કહ્યું કે આ થપ્પડ સાચેમાં અસરકારક હતો આ રીતે અમિતાભ બચ્ચન અને વહીદા રહેમાનનો સીન શૂટ કરવામાં આવ્યો હતો આ ફિલ્મ સુનિલ દત્તની હતી અને તેમાં અમિતાભ બચ્ચનને કિરદાર કરવા માટે આપેલો હતો.
આ ફિલ્મમાં એક કવાલીનો કિરદાર પણ તેમના છોકરા સંજય દત્તને આપવામાં આવ્યો હતો ત્યારબાદ અમિતાભ બચ્ચને એક ફિલ્મ કરી જેનું નામ હતું જંજીર અને તેમાં તે લોકોના લોકપ્રિય બની ગયા અને હવે તે એક મોટા સુપરસ્ટાર બની ગયા છે તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.