બોલિવૂડ ના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન નો કૌન બનેગા કરોડપતિ શો ઘેર ઘેર પ્રચલીત છે સાથે અમિતાભ બચ્ચન એટલે બોલીવુડ ના ગોડ ફાધર કહી શકાય બ્લેકેનવાઈટ ટીવી થી કલર ફૂલ એન્ડ્રોઇડ ટીવી સુધી અણનમ પોતાના અભિનય નો જાદુ અકબંધ રાખનાર હજારો ફીલ્મો માં.
અભિનય કરનાર અમિતાભ બચ્ચન ના લાખો ચાહકો છે અમિતાભ બચ્ચન ફિલ્મો શિવાય KBC શોમાં પણ જજ રુપે જોવા મળે આ દરમીયાન એક ખેલાડી ની સાથે વાતચીત દરમીયાન એને કહ્યું મારી પત્ની હંમેશા ખીજાય છે તો અમિતાભ પુછ્યું કેમ તો કે હું તમારી ફિલ્મો જોવું છું અને.
એ કહે આવી ફાલતુ ફિલ્મો કેમ જોવો છો આમ બોલતા એની પત્ની સહીત એ પણ હસવા લાગ્યો જ્યારે સમગ્ર ઘટના માત્ર મનોરંજન ના અંદાજ માં હતી એટલે અમિતાભ પણ ગુસ્સાનો ખાલી દેખાવ કરી માથે હાથ મુકી કહે રો મને પચાવી લેવા દો પછી કહે મારી ફિલ્મો ફાલતુ છે એમ કહેવા.
લાગ્યા જોકે સમગ્ર ઘટના માં પ્રેક્ષકો સહીત બધા હસતા જોવા મળતા અમિતાભ બચ્ચન પણ પોતાના હાસ્યને ના રોકી શક્યા સોની લિવ પર આ શો ખુબ ફેમસ છે જેમા પ્રશ્ન ના જવાબો આપીને લોકો લાખો રુપિયા જીતી ને જાય છે મિત્રો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.