Cli
અમિતાભ બચ્ચન બનેલા ભિખારી દાદાને કોઈ ઓળખવામાં મદદ જરૂર કરજો...

અમિતાભ બચ્ચન બનેલા ભિખારી દાદાને કોઈ ઓળખવામાં મદદ જરૂર કરજો…

Breaking

ગુજરાત માં પોપટભાઈ ચેરીટેબલ ફાઉન્ડેશન થકી લોકસેવા ના કાર્યો થકી જેનું આગળ પાછડ કોઈ નથી એવા બેસહારા અનાથ રસ્તા પર જીવન પસાર કરનાર લોકોને શોધી ને એમને આશરો આપતા પોપટભાઈ ને તાજેતરમાં વડોદરામાંથી મેસેજ આવતા તેઓ વડોદરા ધુવાર ચોકડી પાસે પહોંચ્યા હતા ત્યા એક.

દાદા રસ્તા ની બાજુમાં બેસીને ભિખ માગંતા નજરે પડ્યા હતા તેમની હાલત ખુબ દયનીય હતી મેલાદાટ કપડા મોટા વાળ દાઢી સાથે મળમુત્ર થી જર્જર દેહમાં એમને જોઈ પોપટભાઈ સ્પધ રહી ગયા એમને પુછતા એમની માનસિક હાલત વર્ષોથી આવી હાલતમા રહેવાના કારણે અસ્વસ્થ જણાઈ હતી એમને પોતાના પરીવાર કે.

સગાંસંબંધી નું અને પોતાનુ નામ પણ યાદ નહોતું પોપટભાઈએ એમને કહ્યું કે અમારી સાથે ચાલો તમે અમે તમને જમવા આપીશું રહેવા માટે આશરો આપીશું અને તમારી હાલતને સુધારી દેશુ આજુબાજુના લોકોએ પણ જણાવ્યું કે દાદા અહીં વર્ષોથી બેસી રહે છે વરસાદ ગરમી અને કડકડતી ઢાઢ દરમિયાન પણ.

દાદા અહિયાથી હટતા નથી એમને પોપટ ભાઈએ એમને પોતાની ગાડીમાં બેસાડ્યા એ સમયે દરમિયાન પણ તેમના શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી એ છતાં પણ પોપટભાઈ એમને પોતાના ચેરીટેબલ ટ્રસ્ટમાં લઈ ગયા અને એમને નવડાવી વાળ કાપીને સ્વચ્છ કર્યા સ્વચ્છ કપડાઓ પહેરાવીને.

એમને પૂછ્યું તો તેઓ બોલ્યા મારે અમિતાભ બચ્ચન બનવું છે પોપટભાઈએ એમનો દાઢીનો એ પ્રમાણે શેપ પણ આપ્યો પોપટભાઈએ એમને રહેવા માટે જગ્યા આપી અને લોકોને અપીલ કરીકે જો કોઈ આ દાદા ને ઓળખતા હોય તો પ્લીઝ એમના સગા સુધી પહોંચવામાં મદદ કરજો નહિતર અમને.

એમને સાચવીએ તો છીએ જ વધારે એમને જણાવતા કહ્યું કે અમારા ટ્રસ્ટમાં થોડી મદદની જરૂરછે તો આપ બધા કન્ટ્રક્શન ના ચાલુ કામમાં મદદ કરજો એવી વિનંતી છે મિત્રો પર સેવાના પુણ્ય થતી લોકોને મદદરૂપ બનતા પોપટભાઈ વિશે શું આપનો અભિપ્રાય છે એ કોમેન્ટ થકી અવશ્ય જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *