Cli
oh daud also fear by amirkhan mind

એક સમયે દાઉદને પણ આમિર ખાને ભણાવ્યો હતો પાઠ ! ચાલાકી જોઈને બૉલીવુડ પણ દંગ રહી ગયું હતું…

Bollywood/Entertainment Story

બૉલીવુડ અને અન્ડરવર્ડનો જૂનો નાતો છે કહેવાયછે કે એક એવો પણ સમય હતો અન્ડરવર્ડના કહેવા ઉપર તમામ નિર્માતા અને નિર્દેશકો સાથે ડિસ્ટિબ્યુટર પણ ઇસારા ઉપર નાચતા હતા આ બધું દાઉદ ઇબ્રાહિમના કહેવા મુજબ થતું હતું દાઉદ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં એના ઇસારા ઉપર તમામ કામ કરવામાં આવતા હતા.

કોઈ ફિલ્મ સારી ચાલી જતી તો દાઉદ એ ફિલ્મ નિર્માતાઓ જોડેથી પૈસા માંગતો હતો પૈસા ના મળવા ઉપર હુ!મલો પણ થતો હતો બોલીવુડના ઘણા કલાકારો સાથે પણ સબંધ હતો જેના ફોટા પણ વાઇરલ થયા હતા પણ બોલીવુડના આ અભિનેતા આમિર ખાને એવો પાઠ ભણાવ્યો કે એની ખુબજ વખાણ થયા.

2001ના સમયમાં રાકેશ રોશને પૈસા ન આપતા એમના ઉપર દાઉદના માણસો દ્વારા હુ!મલો કરવામાં આવે છે ત્યારે રાકેશ રોશન નસીબથી બચી જાય છે આ બાજુ બોલીવુડમાં ડાઉદનો ખોફ વઘી જાય છે પરંતુ આ ખૌફ આમીર ખાન ઉપર નથી પડતો આમિર ખાન એ સમયે મોટી ફિલ્મ લગાન ઉપર કામ કરી રહ્યા હતા જે ફિલ્મના નિર્માતા ખુદ આમિર ખાન હતા.

એ સમયે આમિરની આ ફિલ્મ લગાન સુપરહિટ સાબિત થઈ જેની કમાણી પણ ખુબજ થઈ આ વાતની ગંધ કરાંચીમાં બેઠા દાઉદને આવી એટલે આમિર ખાનને ધમકી આપે છે અહીં પૈસા માટે નહીં પરંતુ ફિલ્મના રાઇટ્સ દાઉદને આપવામાં આવે પરંતુ આમિર ખાને ચોખી ના પાડી દીધી પણ દાઉદ તરફથી લગાતાર ધમકીઓ મળતી રહી પણ આમિર બિલકુલ ડર્યા મહીં.

ધીરે ધીરે દાઉદે એક ટીમ બનાવી અને આમિર ઉપર હુ!મલો કરાવવાનું નકી કર્યું પણ તે હુમલો કરે એ પહેલા જ આ બાજુ આમિર ખાને આ બધી જાણકારી પોલીસને આપી દીધી પછી પોલીસે બધા શુટરોને પકડી પાડે છે મતલબ આમિર ખાનની ચાલાકી દાઉદ ઉપર ભારે પડી ગઈ એ સમયે બોલીવુડના કલાકારો દાઉદથી ડરતા હતા પરંતુ એક આમિર ખાને દાઉદને પાઠ ભણાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *