તારીખ 21 આસપાસ પશ્ચિમ ઘાટમાં થોડો વરસાદ ઘટવાની શક્યતા રહેશે અને પુનઃ તારીખ 24 બાદ પશ્ચિમ ઘાટમાં વરસાદ ભારે થવાની શક્યતા રહેશે. ધને ભારે વરસાદથી કાળજી રાખવી તારીખ 18 થી વરસાદનું પ્રમાણ પણ તારીખ 20 થી 27 સુધીમાં વેચાણ વાળા ભાગોમાં ખાસ જનધને કાળજી રાખવી રહે >> ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યા છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ખૂબ સાવચેત રહેવા વાનું છે ત્યાં પણ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ છે
દેવભૂમિ દ્વારકાથી લઈને આ બાજુ નવસારી વલસાડ અને એ બધા વિસ્તારોમાં અતિથી અતિવારે વરસાદની સંભાવના છે એ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અરબી સમુદ્રમાં જે અત્યારે અરબી સમુદ્ર એક્ટિવ છે ત્યાં કરંટ છે એના કારણે ત્યાં પહોંચતી એ સિસ્ટમનો ટ્રફ અને ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદનો રાઉન્ડ 21 તારીખ સુધી ચાલવા નો છે 20 21 તારીખ સુધી આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ જે જિલ્લાઓમાં એલર્ટ આપે છે માહિતી તમારા
સુધી અમે પહોંચાડતા રહીએ છીએ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા જે કેટલાય વર્ષોથી આગાહી કરે છે અને મોટાભાગે એ જે આગાહી કરતા હોય છે જ્યોતિષથી લઈને અલગ અલગ વિષયોની સાથે રાખી અને આગાહી કરતા હોય છે એ અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે 21 તારીખ સુધી ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડશે અનેક વિસ્તારોમાં પૂર આવે તેવી પરિસ્થિતિ થઈ શકે છે હજુ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમો બનવાની સંભાવના છે તો અંબાલાલ પટેલે શું કહ્યું તે સાંભળો >> આજે વરસાદમાં વરગટ રહેવાની શક્યતા રહે છે તારીખ 20 સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત લગભગ અરબ સાગરનો લો પ્રેશર અને મગામ સાગરની સિસ્ટમના કારણે ભારત વરસાદ થવાની શક્યતા રાજ્યના ભાગોમાં તારીખ 27 ઓગસ્ટ સુધી મળે છે જેમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ તારીખ 20 21 થી ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારતીય અતિમાર વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત પશ્ચિમાના ભાગમાં ભારતીય વરસાદ થવાની શક્યતા રહે સાબરકાંઠાના કેટલા ભાગમાં ભારતીય વરસાદ થવાની શક્યતા રહે મહેસાણાના કેટલાક ભાગમાં ભારતીય અતિમા વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ દક્ષિણ ગુજરાતના
ભાગોમાં તો હમણાં જ વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ 21 આસપાસ પશ્ચિમ ઘાટમાં થોડો વરસાદ ઘટવાની શક્યતા રહેશે અને પુનઃ તારીખ 24 બાદ પશ્ચિમ ઘાટમાં વરસાદ ભારે થવાની શક્યતા છે એટલે દક્ષિણ ગુજરાતમાં થોડો સમય બાદ કરતાં વરસાદ ભારે નથી મારે વરસાદ ખાપી શકે છે કોઈ કોઈ ભાગમાં 8 થી 10 તો ત્યાં વધુ વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં 12 વરસાદ થવાની શક્યતા રહે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ધરબંબાકાર મરી જવાની શક્યતા રહે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં ધાર વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર દક્ષિણ સૌરાષ્ટ્ર રાજકોટ
સુરેન્દ્રનગર ચોટીલા થાણ આ ઉપરાંત હળવદ મોરબી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ ત્યારબાદ જોવા જઈએ તો કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત ઘણા ભાગો તારીખ 27 જળ બંબાકાર બની જવાની શક્યતા નીચાણવાળા વિસ્તારોમાં જનધરને કાજી રાખવી છે વાળામાં પુરાવેલા પશુની માલ આંધારીનો રહે અને તહેવારોના કારણે વરસાદ થતા ઘણા મેળા જેવું ઘણ ઘણા ઠેકાણ થતું હોય છે અને અંબાજીમાં સંઘ પણ હવે ધીરે ધીરે અંબાજીના દર્શન ચાલશે એટલે વરસાદી ઝાપડા પડવાની શક્યતા
રહે છે ગણેશ ચતુર્થીના આસપાસ વરસાદ વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહે છે કે વધારે વરસાદ આવશે અને પરમેશ્વરના પરમાણમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે ધન ધને ભારે વરસાદથી કાળજી રાખવી તાર તારીખ 18 થી વરસાદનું પ્રમાણ વધશે પણ તારીખ 20 થી 27 સુધીમાં વેચાણવાળા ભાગોમાં ખાસ ધન ધને કાળજી રાખવી ઈશ રહે