20 અને ક્યાંક 22 માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ કોઈ કોઈ ભાગમાં લગભગ 2 inચ 3 inચ કે 4 inચો વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરાના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે.
ઉપર ગુજરાતના ભાગોમાં કક ભારે વરસાદી ઝાપટા પડે ઉત્તર ગુજરાત મહેસાણા પાટછ સમી હારી ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ વિગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે આ વરસાદ આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહેહાલમાં ધાન્ય પાકો જ્યારે નિઘલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડી થોડીક કમી લાવી શકે
અને ખેતરમાં પડેલા પાત્રમાં શેરી જીવ જંતરી ની શક્યતા રહે નવરાત્રીની શરૂઆતમાં ક્યાક વાદળ વાયુ આવા વાદળ વાયુ ક્યાક સાટા પડવાની શક્યતા રહેશે તારીખ 24 25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાક ભારી વરસાદી ઝાપડા પડે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાક ભારી વરસાદ ઝાપડા પડે વડોદરાના ભાગોમાં ખાલી વરસાદ ઝાપડા રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાક ભારી વરસાદી ઝાડા પડવાની શક્યતા રહે છે
અને હવે એન્ટીસ બનવાની શક્યતા રહે છેધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજબે સાથે વરસાદી ઝાપરા પડવાની શક્યતા રહે છે 20 અને ક્યાંક 22 માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે
કોઈ કોઈ ભાગમાં લગભગ 2ઇ 3 ઇંચ કે 4 ઇચ વરસાદ થવાની શક્યતા રહે છે વડોદરાના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉપર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડે ઉત્તર ગુજરાત નેથાણા પાટછ સમી હારી ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ વિગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાનીશક્યતા રહે આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે હાલમાં ધાન્ય પાકો જ્યારે નિઘલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડી થોડીક કમી લાવી શકે
અને ખેતરમાં પડેલા પાત્રમાં ઝેરી જીવ જંતરની શક્યતા રહે નવરાત્રીની શરૂઆતમાં ક્યાક વાદળ વાયુ આવા વાદળવાયુ ક્યાક સાટા પડવાની શક્યતા રહે છે તારીખ 24 25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાક ભારે વરસાદી ઝાપડા પડે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાક ભારે વરસાદ ઝાપરા પડે વડોદરાના ભાગોમાં ખાલી વરસાદ ઝાપડા રહે પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાક ભારી વરસાલી જાપા બનવાની શક્યતા રહે છે અને હવે એન્ટી સાઈડ પણ બનવાની શક્યતા રહે છે ધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજબે સાથે વરસાદી જાપરા પડવાની શક્યતા રહે છે