વરસાદની તમામ ગુજરાતવાસીઓ રાહ જોઈ રહ્યા છે દેશવાસીઓ પણ રાહ જોઈ રહ્યા છે જો કે દેશનો એક હિસ્સો એવો છે કે જ્યાં બહુ જ વધારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં ચોમાસાએ જાણે બ્રેક મારી હોય એ પ્રકારની સ્થિતિ છે અત્યારે સર્જાઈ છે ચોમાસુ બ્રેકના કારણે ખેડૂતો પરેશાન છે પણ હવે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અરબ સાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સરજાવા વાનું છે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદની મોટા ભાગના ગુજરાતના ભાગોમાં વરસાદની અંબાલાલ
પટેલે આગાહી કરી છે આ સિવાય ગુજરાતમાં કઈ તારીખથી આ સિસ્ટમ સક્રિય થશે અને કેટલા ભાગોમાં કેવો વરસાદ પડશે સાંભળીએ અંબાલાલ પટેલ પાસેથી >> ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે સાયક્લોન સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહે છે બંગાળ સાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19 20 21 22 માંસૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભાર વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત 17 ઓગસ્ટ વાળી સિસ્ટમ લગભગ 1920 માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારી અતિભારે
વરસાદ થવાની શક્યતા રહે છે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂલની સ્થિતિ પણ લેવાની શક્યતા રહે છે વરસાદ મહિસા સાગરના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો, જંબુસલના ભાગો, સાતપુરાના ભાગો, નવસારી સુરતના ભાગો, આવાનાક વરસાદના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિવા વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જલસ પણ વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમીહારીજ અને મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે.
કચ્છના ભાગોમાં ભારી વરસાદ થવાની શક્યતા રહે છે. રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદની સિસ્ટમ જે છે એ હવે વધુ વરસાદ લઈને આવી રહી છે. પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિકારીઓ માટે સારું ગણા છે. 23મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો ખરાબ તય કરવા સારા નહી. એટલે હવે વરસાદ જે વરસાદની ખેતી છે એ 13 14 માંથી એમજઓ ફેઝટ
માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની >> તો હવે ફરી એકવાર ચોમાસુ શરૂ થવાનું છે 15 ઓગસ્ટથી આ જે મોન્સૂન બ્રેક છે એ પૂર્ણ થવાનું છે અને ફરી ચોમાસુ સક્રિય થશે એટલે ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે એવી આગાહી હવામાન નિષ્ણાંતે કરી છે. તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવું માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો આવા જ વિડીયો જોવા માટે WhatsApp માં અમારી સાથે કનેક્ટ થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરો તમને આવા જ વિડીયો જોવા મળશે અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ