Cli

અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ કેટલી સિસ્ટમ સક્રિય?

Uncategorized

તારીખ 7 નવેમ્બરથી પછી નક્ષ આવવાની શક્યતા જે છેચ 4 નવેમ્બરથી 12 નવેમ્બરમાં તેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિન વરસાદ થવાની શક્યતા રહે છે જેના લીધે તારીખ 7 નવેમ્બરથી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું રહે છે અને ઠંડા પવનો ફૂકા છે અતિ વૃક્ષો જતા રહેતા એકદમ ઠંડી ઠંડી આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં અત્યારે ભયાનક માવઠું આવી રહ્યું છે

અને એ માવઠાના કારણે જે નુકસાન થયું છે બધાએ જોયું છે. વરસાદ જે છે એ પૂરો થવાનો કે બંધ થવાનું નામ નથી લેતું ચોમાસુ પૂર્ણ થઈ ગયું છતા પણ માવઠા રૂપે વરસાદ પડી રહ્યો છે અનેમાવઠામાં જે વરસાદ પડે છે ઇતિહાસમાં ક્યારેય ન પડ્યો હોય એટલો ભારે વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો પરેશાન છે નવેમ્બર મહિનો પણ હવે શરૂ થઈ ગયો છે

અને હજુ પણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઘણા બધા જિલ્લાઓમાં આજે એલર્ટ આપવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતથી લઈને દરિયાકાંઠાના વિસ્તારો જે આખા છે ત્યાં બધી જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યા છે સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે નવેમ્બર મહિનામાં વધુ એક માવઠું આવી શકે તેવી સંભાવના છે. માવઠું કેમ આવવાનું છે તો અત્યારે જે સિસ્ટમ જતી રહી સિસ્ટમપસાર થયા પછી જેના એના વાદળો હશે એ વાદળોને કારણે ઘણા બધા જિલ્લાઓમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે.

સાથે જ પરેશભાઈ ગોસ્વામીનું પણ એવું કહેવું છે કે 5 તારીખ પછી અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. બંગાળની ગાડીમાં સિસ્ટમો બની રહી છે. અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે. સાથે જ ઉપરના પ્રદેશો જે છે લે લદ્દાખ અને જમ્મુવાળા ત્યાંથી સતત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થઈ રહ્યા છે જેના કારણે ઠંડી પવન અને વરસાદ બધું એક થાય એવી સંભાવનાઓ છે.

નવેમ્બર મહિનામાં કઈ તારીખે માવઠું પડવાનું છે કયાજિલ્લાઓએ સાવધાન રહેવાનું છે અંબાલાલ પટેલ પાસેથી સાંભળો. કમોસુમ વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગો અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની વધુ શક્યતા રહે છે.

જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરના ભાગો ઉપરાંત લગભગ કેટલાક કોઈ કોઈ મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક કમોસમી વરસાદની શક્યતા રહેશે. તારીખ 7 નવેમ્બરથી 25 આવવાની શક્યતા જે છેચ

4 નવેમ્બર થી 12 નવેમ્બરમાં તેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હી વરસાદ થવાની શક્યતા રહે છે જેના લીધે તારીખ 7 નવેમ્બરથી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું રહે છે અને ઠંડા પવનો ફૂકા છે પછી વૃક્ષો જતા રહેતા એકદમ ઠંડી ઠંડી આવવાની શક્યતા રહે છે મંગાળ ઉસાગરમાં એક વાવાજોડું થવાની શક્યતા રહે છે જે વાવાજોડાની ગતિવિધિ ડિસેમ્બર સુધીમાં પણ થવાની શક્યતા રહે ડિસેમ્બરમાં પણ હવાનું હળવું દબાણ બંગાળ ઉસાગરમાં થવાની શક્યતા રહે એટલે તારીખ 18 થી 24 નવેમ્બર વચ્ચે ગુજરાતનું હવામાન પલટાઈ શકે વાદળવાયું અને માલસા જેવું થવાની શક્યતા રહી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *