હવે શિયાળાની શરૂઆત થશે અને નવેમ્બર મહિનામાં ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવવાની શરૂઆત થતી હોય છે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને ત્યારબાદ તાપમાન છે તે ગગડતું હોય છે પરંતુ ચાલુ વર્ષે જોવા મળ્યું છે કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવ્યું અને ઉત્તર ભારતમાં હીમ વર્ષા થઈ પરંતુ હવે કડકડતી ઠંડી ક્યારે પડશે શિયાળામાં કેવું વાતાવરણ રહેશે
તે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી કાકા અત્યારે હવે હવે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ તો એક તો ઓક્ટોબરની શરૂઆતમાં જ આવી ગયું છે શિયાળો કેવો રહેશે?વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવવાનું મુખ્ય કારણ મેરીટન સી છે અને ઉત્તર એટલાન્ટિક જે એનું હવામાન છે અને ઉત્તર એશિયાના પવનો છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ લાની કન્ડિશન બનવાની શક્યતા રહેતા ઠંડી આવવાની શક્યતા પણ રહે છે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવવાની પણ શક્યતા રહે છે. જોવા જઈએ તો લગભગ નવેમ્બર માસમાં મજબૂત વેસ્ટન ડિસ્ટરમાં આવશે
જેના કારણે દેશના ઉત્તરીય પર્વતી પ્રદેશોમાં ભારે હિવસ્થા થતા નવેમ્બરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહે છે અને 23મી ઓક્ટોબરથી ઠંડા પવાનો ફૂકાવવાની શક્યતા રહે છે આ આ ઉપરાંત લગભગ નવેમ્બરને ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્નડિસ્ટરબન્સ આવવાની શક્યતા રહે છે લગભગ આ વેસ્ટ ડિસ્ટરબન્સ છે ડિસેમ્બરના એ કરકતી ઠંડી લાવી શકે તેમ છે અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા ભાવનો ફૂકાવાની શક્યતા રહેશે. તો કાકા ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી શરૂ થશે ઠંડીની શરૂઆત ડિસેમ્બરની શરૂઆતમાં થવાની શક્યતા રહે છે પણ કટકટે ઘાતરો થજે ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહે છે અને આ ઠંડીમાં ન્યુનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જે કોઈ ભાગમાં થવાની શક્યતા રહે છે પરંતુ ઉતરાણ બાદ પણ ઠંડા પવનો ફૂકાવાની શક્યતા રહે છે અને ઉતરાણ બાદ પણ લગભગ ઠંડા પવનની અસરથી લગભગ ભાર આ સખત ઠંડી
પડવાની શક્યતા રહેશેએટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે. પરંતુ હમણાં જોવા જઈએ તો હાલમાં જે આપણે જોવા જઈએ તો લગભગ હમણાં થોડા દિવસ પછી જ ઠંડી પડવાની શક્યતા રહે છે પણ હમણાં લગભગ 17 17 ઓક્ટોબર ને 18 ઓક્ટોબરથી વાતાવરણમાં જે ઠંડક છે એમાં ગરમી આવવાની શક્યતા છે અને મહત્તમ મુષ તાપમાન લગભગ 33 34 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ કોઈ ભાગમાં 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા હવે દિવસના ભાગમાં થોડા દિવસ ગરમી ગરમ જેવું હવામાન જણા છે જી પણ ગરમ જેવું હવામાન રહેશે એનું કારણ શું હશે? હમણાં વેસ્ટર્ન ડીશમાં આવવાની શક્યતા ઓછીછે. કારણ કે હમણાં કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી. સિસ્ટમ બનવાની શક્યતા 18 19 નવેમ્બરમાં 18 19 ઓક્ટોબરમાં છે અને આ 18 19 ઓક્ટોબરમાં અરબ સાગર અને બંગાળ ઉસાગરમાં બેમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમ 18 19 ઓક્ટોબર બાદ ભારે વાવાજો વાવાજોડમાં પણ તબલીક તબદીલ થઈ શકવાની શક્યતા રહે
પણ ત્યાનું રમુનરેશન અરબ સાગરમાં આવવાની શક્યતા રહે અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા રહે જી એટલે શિયાળામાં ઠંડી પણ પડ પડશે અને માવઠા પણ થશે શિયાળામાં ઠંડી પણ પડશે માવઠા પણ થવાની શક્યતા રહે છે કારણ કે એક પછી એક પચ્ચમી વિક્ષોપ આવવાની શક્યતા રહે છે નવેમ્બરમાંપણ બે પચ વિક્ષોપ આવવાની શક્યતા રહે છે અને ડિસેમ્બરમાં તો અંતરાએ પચ પચમ વિક્ષોપ આવતા રહે છે અને ગાતરોથી જેમ કે ઠંડી ફરતી રહે છે લગભગ 22 ડિસેમ્બર બાદ તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે ડિસેમ્બર અને જાન્યુરી વાળીમાં કડકડતી ઠંડી પડશે અને સાથે સાથે શિયાળામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે એટલે માવઠું પણ થશે અને ઠંડીનો એહસાસ પણ થશે.