હજુ પણ ઓક્ટોબર માસમાં બંગાળ ઉકા સક્રિય રહેવાની શક્યતા રહે છે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે લગભગ તારીખ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર વચ્ચે બંગામ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે પૂર્વીય દેશોમાંથી ટ્રાયપૂરના અવશેષો આપતા બંગાળ સાગર વધારે સક્રિય રહે છે અને 18 ઓક્ટોબર થી 20એ 21 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હિલચલ હલચાલ જોવા મળે
આ ઉપરાંત લગભગ આ દિવાળીની આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જ થઈ જવાની શક્યતા રહે બેસતાવર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂકાવાની શક્યતા પણ રહે હવે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કઈક કઈક છે ઠંડક થતી જશે પરંતુ 23 ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂકાવાની શક્યતા રહે આ ઉપરાંત નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે
તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉસાગરમાં ભારે વાવા જોડું ફૂકાવાની શક્યતા રહે છે જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પરચો આવી શકે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાંપલટો આવી શકે તારીખ 23 નવેમ્બરથી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે
અને વાદળ વાયુના માવઠા થઈ શકવાની શક્યતા રહે આ વખતે લગભગ નીનો 3.4 વિસ્તારમાં પેરુનું જળવાયુ કઈક ઠંડું થવાની શક્યતા રહેતા લગભગ ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે અને લગભગ એમજીઓ એમજીઓની સક્રિયતા થતા તારીખ 18 ઓક્ટોબર બાદ દેશના હવામાનમાં ફરતો આવતા રાજ્યના હવામાનમાં ફરતો આવી શકે નવેમ્બરની શરૂઆત નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં તો ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે પણ ત્યારની અસર છે
મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે 22 ડિસેમ્બર બાદ ગાડો ખીજવતી ઠંડીપડવાની શક્યતા રહે છે એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માળખાને માર આ વચ્ચે ક્ષમતા કૂકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે પરંતુ લગભગ આએમજઓ એમજ મેડ જુલિયન ઓસીશન જગ્યાએ ઓશિલેશનના કારણે લગભગ ભારતના હવામાનમાં પલટો આવશે અને બંગાળ ઉખાડમાં પલટો આવશે અને બંગાળ ઉખાડ શકી રહેવાની શક્યતા રહે છે. ઉપરાંત અપરવિનની પણ શક્યતાના કારણે અને પોરયોસીસ વળના કારણે પણ વાવા ધોળા થવાની શક્યતા રહે