Cli

અમરેલીના લીલીયામાં જૂથ અથડામણ બાદ આરોપીઓનો વરઘોડો જોવા ટોળે ટોળા આવ્યા

Uncategorized

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીંતર વરઘોડો તો નીકળશે આ પ્રકારની વાત ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી ચૂક્યા છે અને તેમના સૂચનો મુજબ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હાલ પોલીસ આરોપીઓને કાયદાનું ભાન કરાવી રહી છે જે લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે તેમને પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે અને આવી રીતે અમરેલીના લીલિયા તાલુકાના સલડી ગામમાં જે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે સામ સામે ગુનો દાખલ કર્યો હતો

જેમાં એક પક્ષ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો બીજા પક્ષ ઉપર નોંધાવ્યો હતો અને આ બાબતે આ ઘટનામાં માં સંડોવાયેલા આરોપીઓ છે તેમનો પોલીસેવરઘોડો કાઢ્યો છે જે પોલીસની ભાષામાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન છે. કઈ રીતની સ્થિતિનું નિર્માણ થયું જ્યારે પોલીસ આરોપીઓને ત્યાં સ્થળ પર લઈ ગઈ વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામમાં દિવાળીની રાત્રે બેજૂથ સામ સામે આવી જાય છે. ધોકા પાઈપ સહિતના પ્રાણઘાતક હત્યારો વડે એકબીજા ઉપર તૂટી પડે છે.

આ ઘટનામાં અજંપા ભરી સ્થિતિનું નિર્માણ સનડી ગામમાં થયું હતું શાંતિ ડોહળાઈ હતીને આને લઈને પોલીસના ધાળે ધાળા ઘટનાસ્થળે ઉતારીદેવામાં આવે છે આમાં કહેવાઈ રહ્યું છે કે આ બે જૂથ છે તેમના વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પણ વિવાદ ચાલતો હતો એ બાબતનું અગાઉની બાબતને આ મંદુક હતું અને બીજું ફટાકડા ફોડવા જેવી બાબતે જે એક જૂથના લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બીજા જૂથના લોકોએ કોઈ બાબતે સામે જો બોલાચાલી કરી અને મામલો બીચક્યો અને વાત આ હદ સુધી પહોંચી કે ધીંગાણું સર્જાઈ ગયું. આ સમગ્ર ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી આ મામલે પોલીસે સામ સામે ફરિયાદ દાખલ કરી હતી જેમાં એક પક્ષ સામે હત્યાના પ્રયાસને ગંભીર કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આ ઘટના બાદ હવે જેપકડાયેલા આરોપીઓ છે

તેમને જે સ્થળ ઉપર તેમણે ધીંગાણું કર્યું હતું કાયદો વ્યવસ્થા હાથમાં લીધી હતી તે સ્થળ ઉપર પોલીસ આરોપીને લઈને પહોંચી હતી અને પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જે આ દિવસોમાં એક શબ્દ પ્રચલિત છે કે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો એ દ્રશ્ય પણ સામે આવ્યા છે આપ આ દ્રશ્ય જુઓ ગાડી કરો તમે અહિયાં બેઠા પછી કોણ આવેલું તમે અહિયાં બેઠા તાપી ગાડી પછી શું થયું કીધું આને અહયા બાકી પડી તીને પગમાં જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આરોપીઓ છે તેમને પોલીસ ત્યાં સ્થળ પર લઈ ગઈ તેમની પૂછપરજ કરવામાં આવી રહી છે અને આમામલે એસપી જયવીર ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે તેવું શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો તારીખ 20/ 10/2025 ના રોજ રીલે પોલીસ સ્ટેશનના શિરડી ગામે એક જૂથ અથડામળની ઘટના બની હતી જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે જેનામાં જે પ્રથમ એફઆઇઆર છે બીએનએસ સેક્શન 109 એટલે કે અટેમ્પટ ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે

જેમાં ફરિયાદી ભૂપત જીવાભાઈ રામાણી છે અને કુલ 17 આરોપી છે જેમાં પાર્થ અશોકભાઈ ડેર અલ્પેશ ગોવિંદભાઈ ડેર મહેશ ગોવિંદભાઈ ડેર રણજીત મેહુરભાઈ ડેર મિલન જગાભાઈ ડેર મનુભાઈ દેહાભાઈ ડેર જીતુભાઈ મનુભાઈ ડેર ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા લલિતભાઈ ભુરાભાઈડેર પિંટુભાઈ ખોડાભાઈ ડેર રમેશભાઈ લખુભાઈ ડેર જગદીશભાઈ દડુભાઈ ડેર ચંદુભાઈ દડુભાઈ ડેર હરેશભાઈ દડુભાઈ ડેર પરેશભાઈ ભૂપતભાઈ ડેર પરેશભાઈ રાવતભાઈ ડેર અને ભવદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્ક્લુડેડ છે આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથ જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી જે બીજી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે એબીએનએ સેક્શન 115 351 352 અને રાઈટિંગના સેક્શન હેઠળ દાખલ કરવામાં આવેલી છે જેમાંફરિયાદી જગદીશ ઉરફે જગાભાઈ દડુભાઈ ડેર છે

અને આરોપી પ્રજ્ઞેશ રમેશભાઈ રામાણી વિજય રતિભાઈ અકબરી અક્ષિલભાઈ દિનેશભાઈ રામાણી કેવલભાઈ દિનેશભાઈ રામાણી ચેતનભાઈ કનુભાઈ રામાણી હર્ષદ બાવચંદ્રભાઈ માંદડીયા ભૂપતભાઈ જીવાભાઈ રામાણી કનુભાઈ જીવાભાઈ રામાણી છે આમાં જે પ્રથમ અટેમ્ટ ટુ મર્ડરની ઘટના બનેલી છે એમાં કુલ 17 માંથી જે 16 આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં આઠ આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આપણે સાંભળ્યા હતા અમરેલીના એસપી જયવીર ગઢવી તેમણે પણ આ મામલે નિવેદન આપ્યું છેઅને આ ઘટનામાં સંડવાયેલા આરોપીઓ છે તેમની સામે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના કોઈપણ વિસ્તારમાં ગામમાં ના બને તેમના તે માટે પણ પોલીસે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *