એનસીબીમાં કાલે આર્યન ખાનની લાંબી પૂછતાજ કરી કાલે શુક્રવારના દિવસે આર્યન એનસીબીની ઓફિસે હાજર થવા ગયો હતો ત્યારબાદ એનસીબીનાં હેડકવાટૅમાં આર્યનથી લાંબી પુછતાજ થઈ અહીં આર્યન પહોંચતા આર્યન જોડે પુછતાજ શૂર કરી જે સાડા ચાર વાગ્યે શરૂ થઈ અને અડધી રાતે પુરી થઈ.
રાતના સાડા અગ્યાર વાગે આર્યન ખાન એનસીબીની ટિમ જોડેથી નીકળ્યા એનસીબીના લીડર સંજયસીંગ લીડર છે એમણે આર્યન જોડે પુછતાજ કરી અહીં આર્યનને ક્રુઝ પાર્ટીને લઈને ઘણા સવાલ આર્યનને પૂછવામાં આવ્યા જેમાં આર્યન કેમ ત્યાં ગયા કેટલા મિત્રો હતા પાવડર કોની જોડે હતો જેવા અનેક સવાલ એનસીબીએ પૂછ્યા હતા.
અહીં બધા સવાલોમાં એનસીબીએ એક સવાલ બીજો પણ પૂછ્યો જેમાં આર્યનને પૂછવામાં આવ્યું કે જયારે તમે જેલમાં હતા ત્યારે તમારી જોડે ઓથિરિટીનો વ્યવહાર કેવો રહ્યો અને બીજો સવાલ એવો હતો કે આર્યને પહેલા જે બયાન આપ્યું તે બયાન પાછું કેમ લીધું જે સવાલના લીધે આર્યન જવાબ આપવામાં ડગમગી ગયો હતો.
અને ગઈ કાલે એસાઈટી ટીમના જ્ઞાનેશ્વરસિંગે મીડિયા સમક્ષ માહિતી જણાવી હતી આ કેશમાં 7 સબૂતના બયાન લેવામાં આવ્યા છે જેમાથી પ્રભાકર સેલ અને સમીર વાનખેડે છે એનસીબી જલ્દી ખુલાસો કરશે કે ક્રુઝ પાર્ટીમાં થયેલ રેડ પ્રાઇવેટ હતી કે કેમ અને એમાં આર્યનની ભૂમિકા શુંછે તે પણ જાણશે.