Cli

અલ્લુ અર્જુનની અસલી શ્રીવલ્લી સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી ફોટો જોઈએ રશ્મીકાને ભૂલી જશો…

Bollywood/Entertainment

સોસીયલ મીડિયામાં અત્યારે અલ્લુ અર્જુન જબરજસ્ત ધૂમ મચાવી રહ્યા છે જેમાં પુષ્પા ફિલ્મનું ગીત ડાયલોગ કે કોઈ અન્ય સ્ટાઇલ તમામ સોસીયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લી નું પાત્ર નિભાવતી રશ્મિકા મંડાના પણ જબરજસ્ત જાણીતી બની હતી પરંતુ અલ્લુ અર્જુનની રિયલ શ્રીવલી વિષે ઓછા લોકો જાણતા હશે.

જણાવી દઈએ અલ્લુ અર્જુનનીઅસલી શ્રીવલ્લી એટલે કે એમની પત્ની સ્નેહા રેડ્ડી કોઈ દેખાવમાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી પોતાની સુંદરતાને લીધા સોસીયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં રહે છે તેમની કેટલીક તસવીરો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેને ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે પત્ની સ્નેહા રેડ્ડી.

તેમના પતિ અલ્લુ અર્જુનની જેમજ ખુબ સ્ટાઈલિશ છે બંને કપલ એકબીજાને ગાઢ પ્રેમ કરે છે જણાવી દઈએ અલ્લુ અર્જુનને બે બાળકો છે જેમાંથી એક પુત્ર જેનું નામ અલ્લુ અયાન અને પુત્રીનું નામ અલ્લુ અરહા છે અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા પણ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે મિત્રો પોસ્ટ પસંદ આવે તો શેર કરવાનું ન ભૂલતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *