સની દેઓલ એક શાનદાર કમબેક કરવા જઈ રહ્યા છે ફિલ્મ ચૂપથી આ ફિલ્મના ટ્રેલરને ગજબનું રીવ્યુ મળ્યું છે લોકોને આ ટ્રેલર ખુબ પસંદ આવ્યું છે અને લોકો આ ફિલ્મને જોવા ખુબ ઉત્સાહિત છે એવામાં ફિલ્મ તો 23 તારીખે રિલીઝ થવાની છે પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મે સારો રેકોર્ડ બનાવી લીધો છે.
રિલીઝ પહેલા આ ફિલ્મ માટે ઓડિયન્સ માટે એક ફ્રીવ્યુ રાખવામાં આવ્યું મેકર દ્વારા ઇન્ડિયાના કેટલાય સિનેમાઘરોમાં આ ફિલ્મને 20 તારીખે ફ્રીમાં બતાવાની ઘોસણા કરવામાં આવી હતી જેના બાદ સિટીઓમાં આ ફિલ્મના શો હાઉસફુલ થયા હતા અને એ પોતાનો એક રેકોર્ડ છે ફિલ્મ.
ચૂપને રિલીઝના ત્રણ દિવસ પહેલા ઓડિયન્સને બતાવવાનો જે ફ્રીવ્યુમાં પોતાની ટિકિટ બુક કરાવી ચુક્યા હતા જેઓ ફિલ્મને ફ્રીમાં જોવા માટે સહિત બુક કરી હતી એનાથી ખબર પડે છેકે ફિલ્મ જયારે રિલીઝ થશે ત્યારે સારી ચાલશે કારણ લોકોને ફિલ્મ જોવાની ઈચ્છા છે ફિલ્મની અલગ રીતે કહાની છે તેમાં.
ફિલ્મને લઈને અલગ રોમાંચ બનેલ છે ફિલ્મ 23 તારીખે રિલીઝ થવા જઈ રહી છે સની દેઓલ લાંબા સમય બાદ બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે એટલે આશા છેકે દર્શકો સની દેઓલની ફિલ્મને પ્રેમ આપશે વાચકમિત્રો તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું કે નહીં જોયું હોય તો કેવું લાગ્યું કોમેંટમાં અમને જણાવી શકો છો.