આલિયા ભટ્ટના લીધે શું કપૂર ખાનદાનમાં તિરાડ પડી ગઈ છે એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ આ વખતે ક્રિસમસના મોકા પર કપૂર પરિવારનો જે પ્રસંગ રાખવામાં આવ્યો હતો તેની પરંપરા રણવીર કપૂરની માં નીતુ કપૂરે તોડી દીધી હકીકતમાં કપૂર ખાનદાનમાં આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે.
દર વર્ષે ક્રિસમસના દિવસે કપૂર પરિવારના બધા લોકો એકઠા થાય છે અને સાથે ભોજન લેછે આટલા વર્ષોમાં આજ સુધી કપૂર પરિવારમાં કોઈ પણ સદસ્યએ આ પ્રથાને છોડી નથી કપૂર ખાનદાનની આ પ્રથામાં એ છોકરા છોકરીઓ સામેલ થાય છે જેમની આવનારા સમયમાં કપૂર ખાનદાનમાં લગ્ન થવાના હોય.
દરવર્ષે આ પ્રસંગમાં રણવીર કપૂર અને તેમની ફેમિલી સામેલ થાય છે આલિયા ભટ્ટ અને તારા સુતરીયા કપૂર ખાનદાનની વહુ બનવા જઈ રહ્યા છે એટલા માટે છેલ્લા ત્રણ વર્ષોથી આ પાર્ટીમાં તેઓ સામેલ પણ થઈ રહ્યાછે આ વર્ષે તારા સુતરીયા તો પ્રસંગમાં પહોંચી પપરંતુ આલિયા ભટ્ટ ન આવી નવાઈની વાત એ હતી કે ક્રીસમના તહેવાર પર.
આલિયા ભટ્ટે પોતાના ઘરે પાર્ટી રાખી હતી રણવીર અને નીતુ કપૂર પોતાના ઘરની પાર્ટી છોડીને આલિયાની ક્રિસમસ પાર્ટીમાં પહોંચ્યા હતા હવે લોકો કહી રહ્યા છેકે આલિયાએ રણવીર સાથે લગ્ન પહેલાજ કપૂર ખાનદાનમાં તિરાડ નંખાવી છે અહીં સોસીયલ મીડિયામાં આલિયા પર આ સવાલ યુઝરોએ ઉઠાવ્યા હતા.